કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલા ને ધોઈને તેના ટુકડા કરીને મીઠું લગાવીને બે ઘંટા સારું રાખી દેવું.ત્યાર બાદ તેમાં પાણી નાખીને હાથેથી મસળીને કારેલાને દબાવીને કાઢી લેવા.
- 2
કઢાઈમાં તેલ ગરમ મૂકવું. રાઈ જીરું નાખીને કારેલા નાખી દેવા. મીઠું નાખીને ધીમા તાપે ચડવા દેવું. દસ મિનિટ બાદ એક વાર હલાવવું. ત્યારબાદ પાછું 10 મિનીટ રહીને હલાવો. હવે તેમાં આદુ લસણ મરચાં વાટીને નાખી દેવા બધા મસાલા નાખી દેવા ગોળ અને લીંબુ નાખવા. ત્યારબાદ ધાણા નાખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કારેલા નું બટાકાથી ભરેલું શાક (Karela Bataka Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week6 Binita Makwana -
-
-
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
-
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 ઉનાળા ની સીઝન માં આ શાક કેરી ના રસ ની સાથે બનતું હોય છે.આપણા લગ્નપ્રસંગો માં પણ આ શાક હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#week5કારેલા નું શાક(ગોળ વાળુ અને ગોળ વગરનું) patel dipal -
-
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15147770
ટિપ્પણીઓ