ઈડલી (Idli Recipe In Gujarati)

TRIVEDI REENA
TRIVEDI REENA @cook_21737881
શેર કરો

ઘટકો

  1. ૩ બાઉલ જાડા ચોખા
  2. ૧ બાઉલ અડદ ની દાળ
  3. ચપટીસોડા
  4. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને અડની દાળ ને ધોઈ ને ૪ થી ૫ કલાક માટે પલાળી ને રાખો.

  2. 2

    હવે તેને મિક્સર માં જીણું ક્રસ કરી લો.

    હવે તેમાં ચપટી સોડા કે ઈનો અને મીઠું સ્વદાનુસાર એડ કરી મિક્સ કરી લો

  3. 3

    હવે ઢોકળા ના કુકર માં પાણી મૂકી ગરમ થાય એટલે ઈડલી ના સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી તેમાં ખીરું એડ કરો. ૧૦ થી ૧૫ મિનિટ પછી ઈડલી થઇ જશે.

    ઈડલી ને સંભાર જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
TRIVEDI REENA
TRIVEDI REENA @cook_21737881
પર

Similar Recipes