બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Sonal Doshi
Sonal Doshi @sonal2021
Baroda

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઅમૂલ ગોલ્ડ દૂધ
  2. 2 ચમચીકોર્ન ફ્લોર
  3. ચાર-પાંચ તાંતણા કેસર
  4. 1 વાડકીખાંડ
  5. બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધમાં ખાંડ અને કેસરના તાંતણા નાખી પંદરથી વીસ મિનિટ ધીમા તાપે ગરમ કરી પછી તેમાં corn flour એડ કરી સતત ૧૦થી ૧૫ મિનિટ સુધી હલાવવું અને જાડું થાય દૂધ પછી તેને ઠંડું કરી બદામની કતરણ નાખી ફ્રીજમાં ત્રણથી ચાર કલાક રહેવા દો એકદમ ઠંડુ બદામ શેક ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Doshi
Sonal Doshi @sonal2021
પર
Baroda
મને નવી વાનગીઓ બનાવવાનું ગમે છે અને મારા સાસુ અને મારી મમ્મીનું સજેશન લઈ જૂની વાનગીઓમાં ફેરફાર કરી નવી વાનગી બનાવું છું અને કુકપેડ પર પણ નવી ઘણી બધી વાનગી શીખવા મળે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes