ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ તળેલા વેફર, ભૂંગળા, પૌંઆ, સાબુદાણા ની ચકરી, સાબુદાણા, શિંગદાણા તથા ફરાળી ચેવડો મિક્સ કરવા. વેફર મોટી હોય તો હાથેથી તોડી લેવી.
- 3
સાબુદાણા ને 5-6 કલાક ડૂબતાં પાણી માં અથવા છાશમાં પલાળવા. બટાકા બાફી લેવા. હવે પલાળેલા સાબુદાણા માં મીઠું, મરચું, હળદર અને ખાંડ એડ કરી મિક્સ કરવું. પેનમાં તેલ લઈ જીરું નું વઘાર કરવું. બાફીને સમારેલું બટેટું એડ કરવું. મીઠું તથા હળદર એડ કરી સાબુદાણા એડ કરવા. મિક્સ કરવું. સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય એટલે ફલૅમ બંધ કરવી. સાબુદાણા ની ખિચડી તૈયાર છે.
- 4
કાકડી, ટમેટું અને જમરૂખ ને ઝીણા સમારી લેવા. ખજૂર આમલીની ચટણી બનાવી લેવી.
- 5
હવે મોટા વાસણમાં તળેલી વસ્તુઓ, સાબુદાણા ની ખિચડી, સમારેલા કાકડી, ટમેટું તથા જમરૂખ એડ કરી મિક્સ કરવું. દાડમ, મસાલા શિંગ અને કોથમીર પણ એડ કરી શકાય.
- 6
હવે તેમાં ખજૂર આમલીની ચટણી તથા લાલ મરચાની પેસ્ટ એડ કરવી. મીઠું એડ કરવું. બરાબર મિક્સ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#week15#ff2#fried Ferrari recipe ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.ફરાળી ભેળ પણ એવી જ ટેસ્ટી બને છે. ફરાળી ભેળ એ સામાન્ય રીતે સૂકી બને છે.જે આપણે ફરાળ માં ખાતા હોઈએ એ બધી સૂકી વસ્તુઓ,દહીં,ફરાળી લીલી ચટણી, અને કાકડી,ટામેટાં,બટાકા, ફળો ઉમેરી ને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી શકાય છે. Varsha Dave -
ફરાળી ભેળ (Farali Bhel recipe in Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe વ્રત કે ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં અલગ-અલગ નવીન પ્રકારની આઈટમો ખાવા મળે તો ફળાહાર કરવાની પણ ખૂબ જ મજા આવે છે. ફરાળી ભેળ પણ ફળાહાર માં વપરાતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી બનાવી ખૂબ સરળ છે અને ઘરમાં અવેલેબલ હોય તેવી સામગ્રીઓ માંથી ઝટપટ બની જાય છે. Asmita Rupani -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.ફરાળી ભેળ પણ એવી જ ટેસ્ટી બને છે. ફરાળી ભેળ એ સામાન્ય રીતે સૂકી બને છે.જે આપણે ફરાળ માં ખાતા હોઈએ એ બધી સૂકી વસ્તુઓ,દહીં,ફરાળી લીલી ચટણી, અને કાકડી,ટામેટાં,બટાકા, ફળો ઉમેરી ને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી શકાય છે. Nita Dave -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#ff2#week15ફરાળી ભેળ સામાન્ય રીતે ડ્રાય ટાઈપ ની હોય છે એટલે બહુ બધી ચટણીઓ ની જરૂર નથી સરસ ઝીણા સમારેલા ફરાળ માં ખાય સકાય તેવા જેમ કે કાકડી ટામેટાં મરચા કોથમીર વગેરે નો ભરપુર ઉપયોગ કરી ને સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી સકાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસના ઉપવાસમાં ખવાય એવી ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ફરાળી ભેળ. Nayna Nayak -
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#WEEK15ભેળ નું નામ સાંભળીએ એટલે આપણને મમરાની ભેળ યાદ આવે. પણ આજે મેં ફરાળી ભેળ બનાવી છે જેમાં બટેકુ, દાડમના દાણા, બટેટાની વેફર, બટેટાની ચિપ્સ ,એપલ, કાજુ, બદામ ,કિસમિસ આ બધી જ સામગ્રીનો ઉપયોગ કરી ફરાળી ભેળ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
-
-
-
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
#ff2#EB#Week15શ્રાવણ માસમાં ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી જ હોય છે.. સાબુદાણા ની ખીચડી માટે સાબુદાણા પલાળેલાહતા તો ભેળ બનાવી લીધી.. Sunita Vaghela -
ફરાળી ભેળ વિથ વેફર ભેળ ચાટ (Farali Bhel / Wafer Bhel Chaat Recipe In Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ભેળ ને આમ તો રોડસાઈડ જંક ફુડ માં જ ગણવામાં આવે છે. પણ મેં અહીંયા એનું હેલ્થી વરઝન મુકયું છે અને એ પણ ફરાળી. આ ક્રંચી ભેળ ખાવા માં બહુ સરસ લાગે છે.કોઈ પણ ઠંડા પીણાં સાથે સર્વ કરવી.#EB#Week15#ff2 Bina Samir Telivala -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
નાની છોકરીઓ કોઈ વ્રત કરે ત્યારે તેને ફરાળ શું કરી દેવું તેનીચિંતા રહે છે છોકરીને ભાવે એવી ચટપટી ફરાળી બનાવી શકાય છે. Pinky bhuptani -
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
શ્રાવણ માસ હોય કે ઉપવાસની તિથી, નાસ્તામાં તીખો કે મોળો ફરાળી ચેવડો સમગ્ર ભારતમાં જોવા મળે છે. આ ચેવડાના ઉપયોગથી બનતી ફરાળી ભેળ પણ એટલીજ પ્રખ્યાત છે. ભેળનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ફરાળી ભેળ પણ ફરાળમાં વપરાતી ખૂબ જ ચટપટી અને સરળ વાનગી છે, જે ફરાળી ચેવડાની એક અલગ જ છાપ ઉભી કરે છે. તો ચાલો જાણીએ આ ફરાળી ભેળમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી વિશે...#EB#week15#faralibhel#ff2#week2#friedfaralirecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (9)