ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)

Sunita Ved
Sunita Ved @cook_25903171
Bhuj

#JanmasthsmiSpecial

**શ્રાવણ**

આજે જન્મા્ટમીના ફરાળી દાબેલી બનાવી,ખૂબ જ ટેસ્ટી બની છે,હજી સ્રાવણ મહિનો છે ,તમે ટ્રાય કરજો ,

ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)

#JanmasthsmiSpecial

**શ્રાવણ**

આજે જન્મા્ટમીના ફરાળી દાબેલી બનાવી,ખૂબ જ ટેસ્ટી બની છે,હજી સ્રાવણ મહિનો છે ,તમે ટ્રાય કરજો ,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦_૩૫ મિનિટ
૪ લોકો
  1. ૨ કપસામો (મોરૈયો)
  2. ૧/૨ કપ સાબુદાણા
  3. ૨ કપદહીં
  4. ૨કપ પાણી(આસરે)
  5. ૩ ટીસ્પૂનતેલ
  6. ૧.૧/૨ પાઉચ ઇનો
  7. ૧ ટીસ્પૂનમીઠું ખીરા માટે
  8. ૫_૬ બાફેલા બટાકા
  9. ૧ ટીસ્પૂનકાજુના ટુકડા
  10. ૧ ટીસ્પૂનકીસમીસ
  11. ૩_૪ લીમડાના પાન
  12. ૧/૨ ટીસ્પૂનજીરુ
  13. ટીસ્પૂનદાબેલી નો ફરાળી મસાલો
  14. ૨ ટીસ્પૂનઘી
  15. ૩-૪ ટીસ્પૂન મસાલા શીંગ
  16. ૨-૩ ટીસ્પૂન ફરાળી ચેવડો
  17. ૧/૨ કપગ્રીન ફરાળી ચટણી
  18. સ્વાદ મુજબ મીઠું
  19. થોડાલીલાધાણા
  20. ૨ ટીસ્પૂનતલ

રાંધવાની સૂચનાઓ

૩૦_૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સમો અને સાબુદાણા મીક્ષરજાર માં નાખી ખીરું બનાવી લેવું,તેમાં,મીઠું નાખી અને ઇનો. નો પેકેટ નાખી દેવો, પેલેથી જ પાણી નાખી એક પેન ને ગેસ પર ગરમ કરવા મૂકવું,૨ વાટકી લઇ તેને તેલથી ગ્રીસ કરી તેમાં આ ખીરાનું મિશ્રણ,૧/૨ વાટકી ભરાય ત્યાંસુધી તેમાં નાખી,ગરમ કરેલા પેન માં ગોઠવવું ઉપર ઢાંકણ ઢાંકી દો,

  2. 2

    હવે બટાકા ને મિક્સર માં બાફી લેવા,દાબેલી ના બન તૈયાર થઈ ગયા હશે તેને કુકર માંથી કાઢી લેવા,

  3. 3

    વચ્ચે થી કાપ મૂકી ને બે ભાગ કરી લેવા,બટાકા નો મસાલો બનાવવા એક પેન માં ઘી નાખી તેમાં લીમડાના પાન જીરું નાખી વઘાર કરવો હવે તેમાં બટાકા નાખી મેસર થી મેસ કરી લેવું, તેમાં કાજુ ના ટુકડા અને કીસમીસ નાખી પછી તેમાં ફરાળી દાબેલીનો મસાલો,મીઠું નાખી બધું મિક્સ કરી લેવું,હવે બન ના એક ભાગ પર ફરાળી ગ્રીન ચટણી પાથરો બટેટાનો મસાલો પાથરવો તેની ઉપર મસાલા શીંગ ના થોડા દાણા નાખી બીજા બન પર ચટણી પથરી બટાકા ના બનાવેલ મસાલો ભરેલા બન પર ઊંધો વડી દેવો,

  4. 4

    એક પેન માં ૨ ટીસ્પૂન તેલ નાખી ગરમ થવા દેવું,હવે તેમાં તલ નાખી તરત જ બનાવેલા દાબેલીના બન મૂકી મીડિયમ તપે આછા ગુલાબી શેકી લેવા,હવે તેને સાઈડ માં ચેવડો અને સમારેલા લીલા ધાણા માં રગદોળી ગરનીસ કરી ને પ્લેટ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Ved
Sunita Ved @cook_25903171
પર
Bhuj
મને અવનવી રશોઇ બનાવવાનો શોખ છે ,જે મારો આ શોખ હું કૂકપેડ એપ દ્વારા પૂરો કરું છું,અને તેના માધ્યમ થી મને શીખવા પણ મળે છે,ખૂબ આનંદ આવે છે,મરી રેસિપી શેર કરવા માં,હું cookped ની આભારી છું.
વધુ વાંચો

Similar Recipes