ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Deepika Parmar
Deepika Parmar @cook_30111179
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 loko
  1. 500 ગ્રામખજૂર
  2. 1 ચમચી મલાઈ
  3. 1 ચમચીઘી
  4. મિક્સ ડ્રાયફ્રુટ
  5. કોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કડાઈ મા ઘી મૂકી એમાં ખજૂર ના ઠળિયા કાઢી નાખી દેવા

  2. 2

    ધીમે તાપે શેકી લેવું અને મલાઈ નાખવી

  3. 3

    એકદમ માવા જેવું એકરસ થયા પછી એમાં ડ્રાયફ્રુટ નાખી એક થાળી મા ઘી લગાવી ઢાળી દેવુ

  4. 4

    ઠંડુ થાય પછી કાપા પાડી દેવા. ઉપર થી કોપરા નું છીણ નાખવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Parmar
Deepika Parmar @cook_30111179
પર

Similar Recipes