લસૂણી પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)

Ashlesha Vora @cook_26502355
લસૂણી પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને પાણીમાં બાફવી, ખીચડી માટે ચોખા, જરૂર મુજબ પાણી તુવેર દાળ અને મગ દાળ ને કૂકરમાં મૂકી જરૂર મુજબ પાણી ઉમેરી તેમાં મીઠું હળદર નાખી અને ચાર સીટી વગાડો.
- 2
ત્યારબાદ પાલક, લીલું લસણ, આદુ મરચાં ની પેસ્ટ મીક્ષર માં કરો,અને પછી એક કડાઈમાં તેલ અને ઘીમૂકી તેમાં રાઈ, જીરું, સૂકા મરચા, તમાલપત્ર, તજ ઉમેરી અને હિંગ ઉમેરી વધાર થાય એટલે તેમાં લીલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, ખમણેલું ગાજર,પાલક-લીલા લસણ ની પ્યુરી ઉમેરો અને પછી બાફેલી ખીચડી ઉમેરો અને મીક્સ કરો.
- 3
તો આ સલૂણી પાલક ખીચડી તૈયાર છે અને સર્વ કરો.
- 4
Similar Recipes
-
-
-
-
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookoadindia#cookpadgujaratiઉનાળો હોય કે શિયાળો ખીચડી બધા ને ઘરે બને જ.રોજ ની ખીચડી માં નવું નથી પણ શિયાળા ભાજી નો ઉપયોગ કરી આજ મે બનાવી છે :પાલક ની ખીચડી અને તેમાં મે લીલું લસણ પણ એડ કર્યું છે . सोनल जयेश सुथार -
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10સામાન્ય રીતે ખીચડી નું નામ પડે ત્યારે થોડી બીમાર જેવી ફિલિંગ આવે ,બાળકો નું મોઢું બગડે ..પણ આ નવું વર્ઝન ..પાલક ,મસાલા ખીચડી .. હેલધી અને સ્વાદિષ્ટ બનેછે .અને સૌ કોઈ ને ભાવે છે .. Keshma Raichura -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
ખીચડી તો અઠવાડિયામાં એકવાર તો બનતી હોય છેમે આજે પાલક ખીચડી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15816635
ટિપ્પણીઓ (2)