મિક્સ ભાજી રીંગણ નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati)

dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27

મિક્સ ભાજી રીંગણ નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 2 કપબથુઆ ભાજી
  2. 1 કપમેથી ભાજી
  3. 250 ગ્રામરીંગણ
  4. 1ટમેટું
  5. 2 ચમચીતેલ
  6. 1/4 ચમચીહળદર
  7. 1 ચમચીમરચું
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. 1 ચમચીલીલું લસણ
  10. રાઈ
  11. જીરૂ
  12. હિંગ
  13. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરો. રાઈ જીરું અને હિંગથી વઘાર કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં લીલું લસણ અને સમારેલી ભાજી અને રીંગણ ઉમેરો.

  3. 3

    હવે બધાજ મસાલા ઉમેરી 15-20 મિનિટ સુધી રહેવા દો અને છેલ્લે તેમાં ટામેટાં ઉમેરી 2 મિનિટ ચડવા દો.

  4. 4

    ભાજી રીંગણ નું શાક તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes