પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈ અને ૫ મિનિટ માટે પલાળી રાખો.હવે એક તપેલીમાં ૨ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો પાણી ઉકળે એટલે તેમાં ચોખા નાખી એવી રીતે બાફો કે દાણા આખા રહે. ત્યારબાદ એક ચારણીમાં ચોખાને કાઢી પાણી નિતારી લો. બિલકુલ ઠંડા પડવા દો.
- 2
હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે તેમાં તજ,લવિંગ,તમાલપત્ર, સૂકું લાલ મરચું, જીરું તથા હિંગ નાખી વઘાર તૈયાર કરો. હવે તેમાં પાલકનો પલ્પ એડ કરો. મીઠું નાખી અને મિક્સ કરો. પાલકનો પલ્પ બરાબર ઉકળવા લાગે એટલે તેમાં બિરયાની મસાલો તથા હળદર એડ કરો. મિક્સ કરો અને ત્યારબાદ તેમાં બાફેલા ચોખા એડ કરો. બહુ સાવધાનીથી મિક્સ કરો. પાંચથી સાત મિનિટ સુધી ધીમા ગેસ પર રાખો.હવે તેની ઉપર 1 ટી સ્પૂન જેટલું ઘી ચારે બાજુ સ્પ્રેડ કરી દો. તૈયાર છે પાલક પુલાવ.
Similar Recipes
-
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#Tips. પાલકની ભાજીને બાફીને તેની ગ્રેવી કરવાથી તેનો કલર સરસ આવે છે .દરેક વ્યક્તિએ પાલકનો ઉપયોગ કરવો જોઈએ. Jayshree Doshi -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
બીટ, ફુદીના પુલાવ (Beet Pudina Pulao Recipe In Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadguj#cookpad#Pulaoબીટના એક નહીં અનેક ફાયદા છે. જો તમે વજન ઉતારવાનું વિચારી રહ્યા છો તો બીટ ફાયદાકારક સાબિત થશે. બીટમાં રહેલું મેગ્નિશયમ વેઇટ રિડયુસ કરવામાં મદદ કરે છે. ફાઈબરથી ભરપૂર બીટ ડાયજેસ્ટીવ સીસ્ટમ સ્મુધ બનાવે છે. પેટની બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે. બીટમાં નેચરલ ખાંડ ઉપરાંત કેલ્શિયમ, મીનરલ, મેગ્નિશયમ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ અને અન્ય મહત્વપૂર્ણ વિટામીન મળે છે.ફુદીનો માત્ર સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. પેટની સમસ્યા માટે ફાયદાકારક છે હાડકાં મજબૂત બનાવે છે. કોલેસ્ટ્રોલનું લેવલ યોગ્ય રાખે છે.તો ચાલો બીટ, ફુદીના નો ઉપયોગ વિવિધ વાનગી બનાવી કરીએ. Neeru Thakkar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#dinner Neeru Thakkar -
-
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#MBR8#Week8Post 2#cookpad#cookpadindia#cookpadgujarati#Spinach#Pulaoપાલક પુલાવ બનાવતી વખતે પાલકની પ્યુરીમાં જ આદુ અને મરચાં ક્રશ કરી લેવા. આ પુલાવ બનાવતી વખતે તેને હલાવતી વખતે ધ્યાન રાખવું પડે છે નહિતર ચોખાના નાના નાના દાણા બની જાય છે. Neeru Thakkar -
અવધી વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SN3#Vasantmasala#aaynacookeryclub Parul Patel -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13#cookpadguj#cookpad#cookpadindiaચોખામાંથી બિરયાની બને, ભાત બને, ખીચડી બને, પુલાવ બને, અને પુલાવ માં પણ કેટલી બધી વેરાઇટી ! કુકપેડના પ્લેટફોર્મ પર એક્ટિવ રહેવાથી જાત જાત ની રેસીપી બનાવવાની પ્રેરણા મળે છે. Neeru Thakkar -
-
કઢી (Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#kadhiકઢી એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. ખીચડી સાથે, ભાત સાથે કઢી બને છે. એમાંય શિયાળામાં ગરમા ગરમ કઢી પીવાની સૌને ગમે છે. Neeru Thakkar -
સ્પાઈસી વેજ પુલાવ(veg pulav recipe in Gujarati)
#cookpadindia#cookpadgujરોજિંદા દાળ ,ભાત ,ખીચડી થી કંટાળીએ ત્યારે spicy વેજ પુલાવથી ચેન્જ મળે છે. Neeru Thakkar -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
વટાણા નું ગ્રેવી વાળું શાક (Vatana Gravy Valu Shak Recipe In Gujarati)
#FFC4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#RC4#cookpadguj#cookpad#cookpadindiaTriple P : Neeru Thakkar -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16046396
ટિપ્પણીઓ (12)