ફરાળી ભજીયા (Farali Bhajiya Recipe In Gujarati)

bhavya ratanghayra @Bhavya_11
ફરાળી ભજીયા (Farali Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ. બટાકા અને આદુ ને છીણી લો..અને મરચા ઝીણા સમારવા...કોથમીર ને ઝીણી સમારી લેવી
- 2
હવે એક બાઉલ માં છીણી ને ત્યાર કરેલી બધી જ વસ્તુ લો..અને તેમાં રાજગરો નો લોટ મિક્સ કરો...જરૂર જણાય તો થોડું પાણી નાખવું...અને મીઠું સ્વાદ મુજબ નાખી બધી વસ્તુ મિક્સ કરી લો
- 3
અન્ય એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો..અને આ ત્યાર કરેલા મિશ્રણ માંથી ભજીયા બનાવી ને તેને ક્રિસ્પી થાય તેવા તળી લેવા..
- 4
આ ફરાળી ભજીયા ને સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

ફરાળી ભજીયા(farali bhajiya recipe in gujarati (
#ઉપવાસ શ્રાવણ મહિનો આવે એટલે આપણે ઘણું બધું ફરાળ માટે વિચારતા હોઈએ છીએ જેમાં આ વાનગીએ ખૂબ જલ્દી તૈયાર થઈ જાય છે Nidhi Popat
-

-

-

-

રાજગરાની સેવનો ફરાળી ચેવડો (Rajgira Sev Farali Chevda Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujarati Heetanshi Popat
-

સાબુદાણા ના ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
આ રેસિપી મે લાઈવ કરીતી એટલે અહીં શેર કરુ છુ... Jo Lly
-

-

-

-

ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ Jayshree Doshi
-

ફરાળી પરાઠા (Farali Paratha Recipe in Gujarati)
#GA4#Week15#Farali#Rajagra_no_lot#Paratha#cookpadindia#cookpadgujarati Payal Bhatt
-

રાજગરા નાં ફરાળી થેપલા (Rajgira Farali Thepla Recipe In Gujarati)
#RC3 #red #week3 રાજગરો એક છોડ છે જેના ફૂલ માંથી નીકળતા બી ને વાટી ને તેનો લોટ બનાવવા માં આવે છે.જેને રાજગરા નો લોટ કહેવામાં આવે છે.જેની વાનગી ફરાળ માં બનાવી શકાય છે.મે અહીંયા રાજગરા નાં લોટ નાં થેપલા ની રેસીપી આપી છે. Varsha Dave
-

-

-

-

ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post3 રાજગરા નાં થેપલા,હોમમેડ શ્રીખંડ, બટાકા નું શાક, મરચા...ગુજરાતી ફરાળ ની ફૂલ થાળી ની રેસીપી અહીંયા શેયર કરું છું. Varsha Dave
-

ફરાળી ભજીયા (Farali Bhajiya Recipe In Gujarati)
#પોસ્ટ૨૦મે આ રેસિપી ધારા બેન ની રેસિપી માંથી જોય ને બનાવી છે.ખુબજ સરસ બન્યા છે ભજીયા. આભાર ધારા બેન Hemali Devang
-

-

-

-

ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#FRશિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે Pinal Patel
-

ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આ પરાઠા ઉપવાસ માં ખાઈ શકાય છે અને ખુબ જ ઓછા સમયમાં બની જાય છે Janki Thakkar
-

ફરાળી પ્લેટર (farali platter recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિકમીલ1#તીખી#goldenapron3#વિક23ફરાળી પ્લેટર તો ખરું જ પણ સાથે સાથે બધી જ વાનગી ઓ કાચા કેળા માંથી બનાવેલી છે..એટલે તેને હેલ્ધી પ્લેટર પણ કહી શકાય...અને જૈનો માટે પણ આ મસ્ત મેનુ છે...ભાઈ મને તો આજે ફરાળ માં મોજ પડી ગઈ હો...અને એમાંય તે બટેટા વિના જ. Sonal Karia
-

ભજીયા (Bhajiya Recipe In Gujarati)
#આલુ વરસાદ આવે એટલે ભજીયાની યાદ કોને ન આવે. અને એમાં પણ આપણું કોન્ટેસ્ટ આલુ. માટે મેં બટેટાનો ઉપયોગ કરીને ભજીયા બનાવ્યા છે. Monika Dholakia
-

-

મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
Breakfast Recipe#Week-1ભજીયા એ સૌનો પ્રિય બ્રેફાસ્ટ છે....સાંજે પણ ખાય સકાય અને રેઇની સીઝન માં પણ..ખાય સકાય Dhara Jani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16441464




























ટિપ્પણીઓ