ક્રિસ્પી મસાલા ઢોસા

#માઇઇબુક
#પોસ્ક૫
#goldenapron3 week 21
Puzzle Word: Dosa
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને અડદની દાળને અલગ-અલગ પલાળી દો ચારથી પાંચ કલાક ત્યારબાદ મિક્સરમાં પીસી નાખો આથો આવે ત્યાં સુધી રાખો
- 2
સુકી ભાજી બનાવવા માટે બટેટા બાફી લો એને છૂંદો કરી લો ડુંગળી ની લાંબી લાંબી સ્લાઈસ કાપી લો મરચા ઝીણા સમારેલા ટામેટાં ઝીણા ઝીણા સમારી લો હવે એક લોયામાં તેલ નાખી રાઈ જીરું નાખી લીમડો અડદની દાળ નાખી ત્યારબાદ ડુંગળી ગુલાબી ચડી જાય ત્યારબાદ ટમેટાં નાખો હળદર નાખી હલાવો લીંબુ નાખો
- 3
ત્યારબાદ બટેટા નાખી દો ઉપરથી મીઠું ધાણા ભાજી નાખી મિક્સ કરો
- 4
ચટણી બનાવવા માટે લોયા માં એક ચમચી તેલ નાખી અડદની દાળ ગુલાબી થાય ત્યાં સુધી ચડવા દો ત્યારબાદ દાળિયા ની દાળ તેલમાં શેકી લો ત્યારબાદ ગેસ બંધ કરી ધાણા ભાજી આદુ નો કટકો લસણ મરચાં નાખી મિક્સરમાં પીસી લો થોડુ પીસાઈ જાય તેમાં બે ચમચી દહીં નાખો મીઠું નાખો લીંબુ નીચોવો ફરીથી મિક્સરમાં પીસી લો
- 5
ચટણીને એક બાઉલમાં કાઢી ઉપરથી રાઇ-જીરાંનો વઘાર કરી લો લીમડો નાખી તૈયાર છે દાળિયાની ચટણી
- 6
ઢોસા ના પેન માં ૧ ચમચો ખીરું નાખી એક ડાયરેક્શનમાં એને કરો ત્યારબાદ લસણની તેમાં ચટણી લગાવી બટેટાનું શાક મૂકી ford કરી નાખો તૈયાર છે મસાલા ઢોસા ઓફ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (maisur masala dosa recipe in gujarati)
#golden apron 3#week 21#dosa Sonal kotak -
-
-
-
-
-
ઇડલી સંભાર વિથ ચટણી (idli sambhar with chutney recipe in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ 21 Hetal Vithlani -
-
જિની ઢોસા (Gini Dosa Recipe In Gujarati)
#goldenapron3#week21#dosa#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૨ Charmi Shah -
-
-
-
-
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
-
-
ક્રિસ્પી બટર મસાલા ઢોસા (Crispy Butter Masala Dosa recipe in Guj
#dosa#week9#goldenapron3 Archana Ruparel -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ