# Vegetable Fried Rice

# Vegetable Fried Rice
Steps
- 1
સૌપ્રથમ બાસમતી ચોખા ને ધોઈ,કુકર માં અથવા છૂટા રાંધી લો,એકદમ ગળી ન જાય એવા રાંધવા, દાનો છૂટો થાય તે માટે ચોખા ને ઓસવી તેની પર ઠંડું પાણી રેડવું
- 2
હવે. ઉપર જણાવ્યા પ્રમાણે ના બધા જ શક લાંબા કાપી લેવા,ધાણા સમારી લેવા
- 3
એક પેન ગરમ કરી તેમાં તેલ નાખો ને સમારેલી ડુંગળી નાખી સોતે કરો,તેમાં ગાજર,કોબીજ,ટામેટા,કેપ્સીકમ નાખી ફરી સોતે કરો,આ બધા બહુ પકી ન જાય તે જોવું,
- 4
હવે તેમાં સોંયાસોસ નાખી,ને રાંધેલા ભાત નાખો અને સ્વાદ અનુસાર મીઠું નાખો,થોડી વાર ચલાવો પાછી તેમાં મરીનો પાવડર નાખો ને ઉપર થોડા લીલા ધાણા નાખો,તો તૈયાર છે ફરાઇડ રાઈસ,તેને કાપેલી ડુંગળી, કોબીજ,ટામેટા,કેપ્સીકમ અને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
-

Street style tasty chatpati Dahi Puri
Ramaben Joshi
-

saminu anas
-

Muniswari.G
-

Mehwish.N
-

Deepti Johri
-

Roasted Red Pepper, Tomato & Mascarpone Pasta
Mark Baldwin
-

Butternut squash, sage & caramelized onion risotto
Mark Baldwin
-

Aubergine, Chickpea & Coconut Curry
Mark Baldwin
-

Rehana Wasim
-

Ameya Bhat
-

Air Fryer beer bottle stuffed bacon burgers
🌈NinjaMommaKitchen🌈
-

Richard -

One Pot Smoked Sausage and Noodles
Crock Pot Girl 🤡
-

Lauren
-

Anjali Valecha
-

Sabby
-

Swina Bajaj
-

21st century foxy -

Anitha (Annie)
-

Fasna Razal
-

Eggless apple cinnamon cupcakes
Anjali Valecha
-

Fenugreek mix with khuskhus onion Paratha Koki
Hema Brijwani -

Jasmeet Jeswani
-

Augie's Confectionery











Comments