કાચા કેળાની ચટણી

કાચા કેળાની ચટણી
Steps
- 1
કુકર માં પાણી નાખી એક વાસણમાં કાચા કેળાના ટુકડા મૂકી તેમાં થોડું મીઠું ઉમેરીને એક થી બે ચમચી પાણી છાંટી 3 સીટી કરી, ઠરી જાય એટલે છાલ ઉતારી ખમણી અને મેસ કરીને થોડીક વાર રાખો
- 2
કડાઇ મા તેલ મૂકી તેલ થાય એટલે તેમાં રાઇ ઉમેરવી, રાઇ થાય એટલે લીમડા ના પાન આઠ થી દસ,લીલા મરચા ના ટુકડા,આદુ ખમણેલું, ઉમેરીને હલાવવાનુ છે, હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને ડુંગળી ગુલાબી રંગની થવા લાગે એટલે ગેસ બંધ કરવો
- 3
એક મોટા બાઉલમાં કાચા કેળાના મિક્સર ને રાખી તેમા તૈયાર કરેલ વધાર રેડી ને એક કપ દહી અને કોથમીર ઉમેરીને હલાવવાનુ છે બધું એકદમ મિક્સ કરીને પીરસો,
Similar Recipes
More Recipes
-

Kulsoom Bukhari
-

Suchitra S(Radhika S)
-

Anoli Vinchhi
-

Durreshahwar Khan
-

Muniswari.G
-

Oven-roasted chicken drumsticks
Sarvat Hanif
-

Namrata’s Signature Baingan Anda Recipe
Namrata sarmah
-

culinarycubit
-

Bina Anjaria
-

Spoonful Passion
-

Vegan Pineapple Ripple Ice Cream
Ellen_A3
-

Robert Gonzal
-

shreyaas_world
-

Tulip sandwich /fruit sandwich
Rehana Wasim
-

Saba Butt
-

Ms Ngina
-

Pooja Sabhagchandani
-

Mother’s pork steak in breadcrumbs with cheese and tomatoes
Debbie Grindon
-

Masuyo Newman
-

Anousha Qureshi
-

Asian Fried Steak With Noodle Salad
Pardeep kaur
-

Foram C. Virani
-

Delicious Meals And Chops















Comments (6)