Steps
- 1
સૌ પ્રથમ રિંગણ ને વચ્ચે થી કાપો પાડી જોઈ લો. હવે રિંગણ પર તેલ લગાવી ગેસ પર શેકી લો.
- 2
લીલી ડુંગળી અને ટમેટા ને ઝીણાં સમારીને રાખો.
- 3
લસણ લીલાં મરચાં ની પેસ્ટ કરો.
- 4
હવે રિંગણ ની ઉપરની છાલ કાઢી માવો તૈયાર કરો.
- 5
હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી તેમાં લસણ અને લીલાં મરચાં ની પેસ્ટ નાખો.
- 6
હવે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું નાખી થોડી વારે ચડવા દો.
- 7
હવે રિંગણ નો માવો નાખી સરખી રીતે મિક્સ કરો.
- 8
તેમાં લીંબુનો રસ ઉમેરી હલાવો. હવે આ રિંગણ નો ઓળો રોટલા સાથે સર્વ કરો. કોથમીર નાખો.
Similar Recipes
More Recipes
-

Heena Jani
-

Kulsoom Bukhari
-

Suchitra S(Radhika S)
-

Anoli Vinchhi
-

Durreshahwar Khan
-

Muniswari.G
-

Oven-roasted chicken drumsticks
Sarvat Hanif
-

Namrata’s Signature Baingan Anda Recipe
Namrata sarmah
-

culinarycubit
-

Malika Rattansi -

Chef Mommy Nessa
-

Chef Mommy Nessa
-

Thai Style Stir Fried Bitter Bean with shrimp Homemade Chili Shrimp paste Recipe
ThaiChef food by chef Peach
-

Nisha parmar
-

omisha kesarwani
-

pahal shisodiya
-

Gobhi / Cauliflower Manchurian
Sudipa Gope
-

Ratna Lalwani
-

California Farm Eggplant Dinner with Stuffed Peppers
Hobby Horseman
-

Jasmin Motta _ #BeingMotta
-

Prajakta Patil
-

Jasmin Motta _ #BeingMotta
-

Bushra Mazhar
https://cookpad.wasmer.app/us/recipes/16618831











Comments (3)