CookpadCookpad
Guest
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Premium
    • Top Cooksnapped Recipes
    • Top Viewed Recipes
  • Premium
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete
CookpadCookpad
A picture of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.

જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#JWC4
#Cookpad
#Coopadgujarati
#Cookpadindia
શિયાળાનો શાકનો રાજા એટલે ઘુટો. ઘુટા માં વિવિધ શાકનો અને લીલી ભાજી નો ઉપયોગ થાય છે ઘુટો એ વિટામીન્સ થી ભરપુર અને પૌષ્ટિક શાક છે

#JWC4
#Cookpad
#Coopadgujarati
#Cookpadindia
શિયાળાનો શાકનો રાજા એટલે ઘુટો. ઘુટા માં વિવિધ શાકનો અને લીલી ભાજી નો ઉપયોગ થાય છે ઘુટો એ વિટામીન્સ થી ભરપુર અને પૌષ્ટિક શાક છે

Read more

જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#JWC4
#Cookpad
#Coopadgujarati
#Cookpadindia
શિયાળાનો શાકનો રાજા એટલે ઘુટો. ઘુટા માં વિવિધ શાકનો અને લીલી ભાજી નો ઉપયોગ થાય છે ઘુટો એ વિટામીન્સ થી ભરપુર અને પૌષ્ટિક શાક છે

#JWC4
#Cookpad
#Coopadgujarati
#Cookpadindia
શિયાળાનો શાકનો રાજા એટલે ઘુટો. ઘુટા માં વિવિધ શાકનો અને લીલી ભાજી નો ઉપયોગ થાય છે ઘુટો એ વિટામીન્સ થી ભરપુર અને પૌષ્ટિક શાક છે

Read more
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete
Share
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Ingredients

30 મિનિટ
ચાર વ્યક્તિ માટ
  • 1કપ ચણાની દાળ
  • 1/2કપ મગની દાળ
  • 1/2મગની મોગર દાળ
  • 1/2કપ સમારેલા લીલા મરચા
  • 1/2કપ સમારેલું ટમેટું
  • 1/2કપ સમારેલું ગાજર
  • 1/2કપ સમારેલી દૂધી
  • 1/2કપ સમારેલા બટેટા
  • 1/2કપ સમારેલું રીંગણું
  • 1/2કપ લીલી તુવેર
  • 1/2કપ વટાણા
  • 1/2કપ સમારેલી લીલી ડુંગળી
  • 1/2કપ સમારેલું લીલુ લસણ
  • 1કપ પાલક ભાજી
  • ,1કપ સવાની ભાજી
  • 1મૂળાની ભાજી
  • 1/2કપ સમારેલી કોથમીર
  • 1/2કપ સમારેલો ફુદીનો
  • 2ચમચી તેલ
  • 1ચમચી તજ લવિંગ અને તમાલપત્ર
  • 1સુકુ મરચું
  • 1ચમચી મીઠું
Cookpad Open in Cookpad App
Saved
Save this recipe to come back to it later.

Steps

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળ મગની દાળ ધોઈને ચાર કલાક પલાળવી ત્યારબાદ બટેટા ગાજર કોબી દુધી રીંગણું આ બધા શાક સમારીને અડધો અડધો કપ લેવા ત્યારબાદ એક કપ વટાણા લેવા અડધો કપ તુવેર લેવી અડધો કપ વાલ લેવા

    A picture of step 1 of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.
    A picture of step 1 of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.
    A picture of step 1 of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.
  2. 2

    ત્યારબાદ એક કુકરમાં પાણી નાખી ગરમ કરી તેમાં સમારેલ બટેટા રીંગણ ગાજર કોબી એક કપ વટાણા અડધો કપ લીલી તુવેર અડધો કપ લીલાવાલ1/2 કપ સમારેલી દૂધી આમ બધા અલગ અલગ શાક વટાણા તુવેર અને વાલ એ બધાને ગરમ પાણીમાં નાખી બાફવા મુકવા અને તેમાં પલાળેલી દાળ નાખવી અને બધાને બાફી નાખવા ઘુટોમાં માં કારેલા અને ભીંડા નો ઉપયોગ થતો નથી

    A picture of step 2 of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.
    A picture of step 2 of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.
    A picture of step 2 of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.
  3. 3

    બધા શાકભાજી અને દાળને અધકચરા ક્રશ કરી લેવા બીજા તપેલામાં બધી લીલી ભાજીઓ પાલક સુવા મૂળાની ભાજી ફુદીનો તાંજળજો અડધી ચમચી મીઠું નાખીને બધા બધી ભાજીને બાફી લેવી ત્યારબાદ તેને ક્રશ કરીને બાફેલા શાક માં નાખવી

    A picture of step 3 of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.
    A picture of step 3 of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.
    A picture of step 3 of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.
  4. 4

    ત્યારબાદ એક લોયામાં બે ચમચી તેલ નાખો તેમાં એક તમાલપત્ર બે સુકા મરચા બે ટુકડા તજ ના નાખવા અડધી ચમચી હિંગ નાખવી ત્યારબાદ સમારેલી લીલી ડુંગળી નાખવી સમારેલું લીલું લસણ નાખવું અને સાંતળવું ત્યારબાદ તેમાં સમારેલું ટમેટું અને મરચું નાખવું તેને સાંતળવું પછી તેલ બહાર આવશે

    A picture of step 4 of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.
    A picture of step 4 of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.
    A picture of step 4 of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.
  5. 5

    આમ તૈયાર થયેલો વઘાર શાક અને ભાજીથી બનાવેલા ઘુટા માં રેડવો અને મિક્સ કરવો આમ આપણો વિટામીન અને શાકભાજીથી ભરપૂર ઘુટો તૈયાર થશે આ ગુટાને બાજરાના રોટલા લીલા મરચા સમારેલી ડુંગળી અને છાશ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેનો સ્વાદ કંઈક ઓર જ હોય છે શિયાળામાં બનાવેલો ઘુટો એ વિટામિન અને લીલા શાકભાજી થી ભરપુર છે આરોગ્ય અને જાળવવા માટે ખૂબ મદદરૂપ થાય છે

    A picture of step 5 of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.
    A picture of step 5 of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.
    A picture of step 5 of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.
  6. 6

    A picture of step 6 of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete

Cooksnaps

Saved
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Copied!

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
on January 29, 2023 18:29

Comments (2)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
January 30, 2023 03:24
👌👌👌
Guest
Add a comment
0/0

Similar Recipes

More Recipes

  1. A picture of Dal Palak - Spinach Green Moongdal with Basmati Rice - Iron-Packed Protein-Rich Comfort Meal.

    Dal Palak - Spinach Green Moongdal with Basmati Rice - Iron-Packed Protein-Rich Comfort Meal

    Manisha Sampat Manisha Sampat
  2. A picture of Onion Tomato Poha Uttapam.

    Onion Tomato Poha Uttapam

    Sampada Shrungarpure Sampada Shrungarpure
  3. A picture of Poha Veg Cutlets.

    Poha Veg Cutlets

    culinarycubit culinarycubit
  4. A picture of Diet Sooji Ka Halwa.

    Diet Sooji Ka Halwa

    Kulsoom Bukhari Kulsoom Bukhari
  5. A picture of Jamun Poli (Jamun Tikki).

    Jamun Poli (Jamun Tikki)

    Hema Wane Hema Wane
  6. A picture of My Favorite.

    My Favorite

    Akshita Akshita
  7. A picture of Crispy Japanese Deep-Fried Horse Mackerel (Aji Fry).

    Crispy Japanese Deep-Fried Horse Mackerel (Aji Fry)

    naokoyyy naokoyyy
  8. A picture of Perfect Jasmine Rice.

    Perfect Jasmine Rice

    Carla Bolaños Carla Bolaños
  9. A picture of Poha Upma.

    Poha Upma

    Bhavnaben Adhiya Bhavnaben Adhiya
  10. A picture of Japanese Green Peppers and Enokidake Mushrooms Fry.

    Japanese Green Peppers and Enokidake Mushrooms Fry

    Aunty Eiko's international cuisine experience Aunty Eiko's international cuisine experience
  11. A picture of Baked Honey Sesame Chicken.

    Baked Honey Sesame Chicken

    Christina Christina
  12. A picture of Meat Lasagna.

    Meat Lasagna

    Kari Kari
  13. A picture of Shehards Pie.

    Shehards Pie

    KCassel KCassel
  14. A picture of Chicken & dumplings.

    Chicken & dumplings

    Kari Kari
  15. A picture of Winter Spice Cake.

    Winter Spice Cake

    Globlie Girl Globlie Girl
  16. A picture of Strawberry Coffee l.

    Strawberry Coffee l

    Nutan Shah Nutan Shah
  17. A picture of Bearnaise sauce for steak.

    Bearnaise sauce for steak

    Richard Scott Cunningham Richard Scott Cunningham
  18. A picture of Meat Lasagna.

    Meat Lasagna

    Kari Kari
  19. A picture of Veg Chow Mein / Chinese Noodles.

    Veg Chow Mein / Chinese Noodles

    Sudipa Gope Sudipa Gope
  20. A picture of Crispy Air Fried Prawn.

    Crispy Air Fried Prawn

    Minda Minda
  21. A picture of Nuts chikki.

    Nuts chikki

    Syeda Hira Mujadid Syeda Hira Mujadid
  22. A picture of Stuffed chicken buns.

    Stuffed chicken buns

    Syeda Hira Mujadid Syeda Hira Mujadid
  23. A picture of Spaghetti and beans.

    Spaghetti and beans

    Ryam treats Ryam treats
  24. A picture of Brother's BBQ Sauce (Large).

    Brother's BBQ Sauce (Large)

    dflynch dflynch
  25. A picture of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.

    ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક

    Ramaben Joshi Ramaben Joshi
https://cookpad.wasmer.app/us/recipes/16778099
Cookpad Open in Cookpad App

About Us

Our mission at Cookpad is to make everyday cooking fun, because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower home cooks all over the world to help each other by sharing their recipes and cooking experiences.

Subscribe to Premium for exclusive features & benefits!

Cookpad Communities

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 See All

Learn More

Cookpad Premium Careers Feedback Blog Terms of Service Community Guidelines Privacy Policy Frequently Asked Questions

Download our app

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close