CookpadCookpad
Guest
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Premium
    • Top Cooksnapped Recipes
    • Top Viewed Recipes
  • Premium
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete
CookpadCookpad
A picture of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.

ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#Winter Vasana recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
શિયાળામાં ઠાકોરજીને અલગ અલગ ભોગ ધરાવામાં આવે છે તેમાં ખાસ કરીને ઠંડીમાં રક્ષણ આપવા માટે ઠાકોરજીને ભોગ ધરાવવા માટે વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક બનાવવામાં આવે છે

Read more

Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete
Share
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Ingredients

40 મિનિટ
આઠ વ્યક્તિ માટે
  • 250ગ્રામ દૂધનો માવો
  • 500ગ્રામ સાકર
  • 1કપ દેશી ઘી
  • 10ગ્રામ તજ
  • 10ગ્રામ લવિંગ
  • 10ગ્રામ મરી
  • 10ગ્રામ પીપર
  • 10ગ્રામ જાવંત્રી
  • 10તમાલ પત્ર
  • 20ગ્રામ એલચી
  • 1જાયફળ
  • 60ગ્રામ સૂઠપાવડર
  • 150ગ્રામ બદામ
  • 150ગ્રામ પિસ્તા
  • 50ગ્રામ ચારોલી
  • 20થી 25 તાતણા કેસર
Cookpad Open in Cookpad App
Saved
Save this recipe to come back to it later.

Steps

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 250 ગ્રામ માવો લેવો 500 ગ્રામ ખાંડ લેવી અને કેસર લેવું ત્યારબાદ એક પેનમાં તજ લવિંગ મરી જાવંત્રી તમાલ પત્ર બધાને ધીમે તાપે બે મિનિટ શેકવા ત્યારબાદ ઠંડા પાડી મિક્સર જારમાં પીસીને તેનો પાવડર બનાવવો

    A picture of step 1 of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.
    A picture of step 1 of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.
    A picture of step 1 of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.
  2. 2

    ત્યારબાદ બદામ પિસ્તા ચારોલી વગેરેને ધીમે તાપે વારાફરતી શેકી તેને ક્રશ કરીને તેનો પાવડર બનાવવો ત્યારબાદ એલચીને પણ થોડીવાર શેકીને તેનો પાવડર બનાવો જાયફળનો પાવડર બનાવવો

    A picture of step 2 of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.
    A picture of step 2 of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.
    A picture of step 2 of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.
  3. 3

    ત્યારબાદ એક પેનમાં બે ચમચી ઘી લઈ ને તેમાં માવાને સાંતળવો બરાબર સંતળાઈ ગયા પછી તેમાં ક્રશ કરેલ બદામ પાવડર પિસ્તા પાઉડર ચારોલી પાવડર નાખો અને 60 ગ્રામ સૂંઠ પાવડર નાખો ગેસ બંધ કરી તેમાં તજ લવિંગ જે મસાલા નો પાવડર બનાવેલો છે તે નાખો અને જાયફળ પાવડર નાખો એલચી પાવડર નાખો અને આ મિશ્રણને હલાવીને બધી વસ્તુ મિક્સ કરી દેવી

    A picture of step 3 of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.
    A picture of step 3 of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.
    A picture of step 3 of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.
  4. 4

    ત્યારબાદ એક વાટકીમાં થોડું દૂધ નાખી કેસરના તાંતણા નાખીને પલાળવા ત્યારબાદ એક તપેલામાં એક ગ્લાસ પાણી નાખી 500 ગ્રામ સાકર નાખીને હલાવીને ચાસણી તૈયાર કરવી તેમાં કેસર નાખવું આ સુઠ પાકમાં બેથી અઢી તારની ચાસણી બનાવવી ત્યારબાદ આ ચાસણીને સૂઠપાક માટે જે મિશ્રણ તૈયાર કર્યું છે તેમાં ચાસણી નાખવી પછી બધું મિશ્રણ થોડીવાર હલાવવું

    A picture of step 4 of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.
    A picture of step 4 of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.
    A picture of step 4 of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.
  5. 5

    ત્યારબાદ એક ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં ઢાળવું આ સૂંઠ પાક ને આઠ થી 12 કલાક સુધી ઠંડુ પાડવામાં આવે છે ત્યારબાદ તેના પીસ પાડી સર્વિંગ પ્લેટમાં ગોઠવી બદામ અને કાજુથી ડેકોરેટ કરી આ વરસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક સર્વ કરવામાં આવે છે અને ઠાકોરજીને ભોગ ધરાવામાં આવે છે આ પાક વિટામિન થી ભરપુર છે શરદીમાં શરીરની સ્ટીમિના ટકાવી રાખે છે અને એનર્જી યુક્ત છે

    A picture of step 5 of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.
    A picture of step 5 of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.
    A picture of step 5 of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.
  6. 6

    A picture of step 6 of ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક.
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete

Cooksnaps

Saved
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Copied!

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
on January 29, 2023 19:54

Comments

Guest
Add a comment
0/0

Similar Recipes

More Recipes

  1. A picture of Steamed Modak4.

    Steamed Modak4

    Shital Jataniya Shital Jataniya
  2. A picture of Gulkand Paan Modak - Ganesh Chaturthi Special.

    Gulkand Paan Modak - Ganesh Chaturthi Special

    Manisha Sampat Manisha Sampat
  3. A picture of Healthy tasty mix vegetable curd raita.

    Healthy tasty mix vegetable curd raita

    Ramaben Joshi Ramaben Joshi
  4. A picture of Gato Pima - Mauritian Chilli Cakes.

    Gato Pima - Mauritian Chilli Cakes

    Laura Laura
  5. A picture of Kala chana curry with mini Malabar paratha.

    Kala chana curry with mini Malabar paratha

    Pooja Sapre Pooja Sapre
  6. A picture of Picota cherries and grilled steak salad.

    Picota cherries and grilled steak salad

    Picota Cherries Picota Cherries
  7. A picture of Asian spicy cooked egg.

    Asian spicy cooked egg

    Vilde!:) Vilde!:)
  8. A picture of Meringue - 5 Ways simple recipe 1:1:1 - ENJOY :P.

    Meringue - 5 Ways simple recipe 1:1:1 - ENJOY :P

    farang31 farang31
  9. A picture of Cucumber Raita.

    Cucumber Raita

    Nutan Shah Nutan Shah
  10. A picture of Lal Math (Amaranth Leaves) Curry.

    Lal Math (Amaranth Leaves) Curry

    Adv. Vidya D. Umredkar Adv. Vidya D. Umredkar
  11. A picture of Baked Honey Sesame Chicken.

    Baked Honey Sesame Chicken

    Christina Christina
  12. A picture of Meat Lasagna.

    Meat Lasagna

    Kari Kari
  13. A picture of Shehards Pie.

    Shehards Pie

    KCassel KCassel
  14. A picture of Chicken & dumplings.

    Chicken & dumplings

    Kari Kari
  15. A picture of Winter Spice Cake.

    Winter Spice Cake

    Globlie Girl Globlie Girl
  16. A picture of જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો.

    જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો

    Ramaben Joshi Ramaben Joshi
  17. A picture of Nuts chikki.

    Nuts chikki

    Syeda Hira Mujadid Syeda Hira Mujadid
  18. A picture of Stuffed chicken buns.

    Stuffed chicken buns

    Syeda Hira Mujadid Syeda Hira Mujadid
  19. A picture of Spaghetti and beans.

    Spaghetti and beans

    Ryam treats Ryam treats
  20. A picture of Brother's BBQ Sauce (Large).

    Brother's BBQ Sauce (Large)

    dflynch dflynch
  21. A picture of Soy milk 🥛.

    Soy milk 🥛

    Zainab’s kitchen❤️ Zainab’s kitchen❤️
  22. A picture of Peppered chicken.

    Peppered chicken

    Fareedah Yahya Fareedah Yahya
  23. A picture of Crispy Chilli Oil Chicken.

    Crispy Chilli Oil Chicken

    Hiroko Liston Hiroko Liston
  24. A picture of Crispy Chilli Oil Chicken & Soba Noodles.

    Crispy Chilli Oil Chicken & Soba Noodles

    Hiroko Liston Hiroko Liston
  25. A picture of Chicken steam roast.

    Chicken steam roast

    Sarvat Hanif Sarvat Hanif
https://cookpad.wasmer.app/us/recipes/16778130
Cookpad Open in Cookpad App

About Us

Our mission at Cookpad is to make everyday cooking fun, because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower home cooks all over the world to help each other by sharing their recipes and cooking experiences.

Subscribe to Premium for exclusive features & benefits!

Cookpad Communities

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 See All

Learn More

Cookpad Premium Careers Feedback Blog Terms of Service Community Guidelines Privacy Policy Frequently Asked Questions

Download our app

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close