પાઈનેપલ રાયતું

Nayna Nayak
Nayna Nayak @nayna_1372

પાઈનેપલ રાયતું

Edit recipe
See report
Share
Share

Ingredients

  1. ૧ વાટકી દહી
  2. ૧૧/૨ ચમચી ખાંડ
  3. ૩ ચમચી ઝીણું સમારેલું પાઈનેપલ
  4. ૧/૪ ચમચી મરી પાવડર
  5. ૧ ચમચી મલાઈ
  6. સ્વાદ અનુસાર મીઠું

Cooking Instructions

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં દહીં, મલાઈ અને ખાંડ ઉમેરીને બેટરથી બીટ કરી લો.

  2. 2

    હવે તેમાં પાઈનેપલના પીસ, મરી પાવડર અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી લો.

  3. 3

    આપણું પાઈનેપલ રાયતું તૈયાર છે. તેને એક બાઉલમાં લઈ પાઈનેપલની સ્લાઇસ અને તેના પીસ મૂકી સર્વ કરો.

Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayna Nayak
Nayna Nayak @nayna_1372
on

Similar Recipes