CookpadCookpad
Guest
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Premium
    • Top Cooksnapped Recipes
    • Top Viewed Recipes
  • Premium
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
CookpadCookpad
Rima Shah's header image
Rima Shah

Rima Shah

@rima_03121972
  • Block
15 Following 44 Followers
Edit Profile
  • Recipes (71)
  • Cooksnaps (2)
  • દાળ ઢોકળી

    મોટા ચમચી ઘઉં નો લોટ • હળદર • મરચુ • અથાણાનો સંભાર • જીરુ અને અજમો મિક્ષ • જરૂર મુજબ મીઠું • વાટકો વધેલી દાળ (સવારની) • હળદર • મરચુ • ધાણાજીરુ • સ્વાદ મુજબ મીઠું • લીંબુ નો રસ •
    • ૨૦-૨૫ મિનિટ
    • ૩ વ્યકિત
  • હાંડવો

    ૫૦૦ ગ્રામ કણકીકોરમુ • ૧૦૦ ગ્રામ ઘઉં નો જાડો લોટ • ૧ વાટકી દહીં • ગોળ (તમારા ટેસ્ટ મુજબ) • સ્વાદ મુજબ મીઠું • ૧ ચમચી હળદર • દોઢ ચમચી લાલ મરચુ પાઉડર • દોઢ ચમચી ધાણાજીરુ પાઉડર • ૧ ચમચી અથાણા સંભાર • ૨ ચમચી રાઈ • ૧ ચમચી મેથી • ૩-૪ ચમચી તલ •
    • ૫ વ્યકિત
    • 2
  • ઢોકળા (ઈદડા)

    નાની તપેલી વધેલું ઈડલીનું ખીરુ(ફ્રીજ કરેલુ) • ઈનો • સ્વાદ મુજબ મીઠું • વઘાર અને ઢોકળિયામા લગાવા માટે તેલ • ૨ ચમચી તલ • ૧/૨ ચમચી મરી પાઉડર; • ૧/૨ ચમચી મરી પાઉડર; • ૧/૨ ચમચી લાલ મરચુ પાઉડર; • ૧/૨ ચમચી લાલ મરચુ પાઉડર; • ૧/૨ ચમચી તલ • ૧/૨ ચમચી તલ • શુસોભન માટે ધાણા સમારેલા •
    • હેલ્ધી પરાઠા

      ગાજરનું છીણ • બીટનુ છીણ • ૧ વાટકી કેપ્સિકમ જીણા સમારેલા • ૧ વાટકી પનીર છીણેલૂ • ૧ વાટકી ચીઝ છીણેલું • ૨ ચમચા ઘઉં નો લોટ • ૩ ચમચી તેલ મોણ માટે • સ્વાદ મુજબ મીઠું • ૧ ચમચી વાટેલું જીરુ • ૧ ચમચી ચાટમસાલો • ૧ ચમચી ચીલી ફલેકસ • ૧ ચમચી ઓરેગાનો •
      • ડ્રાયફ્રટ લાડુ

        કાજુ બદામ અખરોટ મોળા પિસ્તા ના ટુકડા • દ્રાક્ષ અને અંજીર ના ટુકડા
        • વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)

          વધેલો ભાત • તેલ • રાઈ • જીરુ • ચપટી હિંગ • ચપટી હળદર • લાલ મરચું પાઉડર • સ્વાદ મુજબ મીઠુ • ચપટી ખાંડ
          • ૫ મિનીટ
        • મગ ચોખાની વઘારેલી ખીચડી (Moong Chokha Vaghareli Khichdi Recipe In Gujarati)

          મગ (લીલા) • ચોખા • ૩ નંગ લવિંગ • ૧ નાનો ટૂંકડો તજ • ૩-૪ મરી • ૧ તમાલપત્ર • ૧/૨ ચમચી હળદર • ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર • ૧/૨ ચમચી ગરમ મસાલો • સ્વાદ મુજબ મીઠું • ૧ ચમચી ઘી • ૧ ચમચી તેલ •
          • ૧૫-૨૦ મિનીટ
          • ૩ વ્યકિત
          • 1
        • રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)

          ૪ વધેલી રોટલી • ૧ નાની વાટકી કોબીજ ઝીણી સમારેલી • ૧ નાનું ગાજર ઝીણું સમારેલુ • ૨ નંગ નાના કેપ્સિકમ ઝીણા સમારેલા • ૧ ટામેટુ ઝીણું સમારેલું • ૧ ચમચી ચીલી ફલેકસ • ૧ ચમચી ઓરેગાનો • ૧ ચમચી મરી પાઉડર • ૨ ચમચી મેઓનીઝ • સ્વાદ મુજબ મીઠું • રોટલી ઉપર લગાવા માટે ધાણા મરચાની ચટણી અને ટોમેટો કેચપ • ૨ ચીઝ કયુબ
          • ૧૫-૨૦ મિનીટ
        • કોપરા ની ચીક્કી (Kopra Chikki Recipe In Gujarati)

          સૂકા કોપરાનું છીણ • ખાંડ • ચપટી ઇલાયચી પાઉડર
          • ૫ થી ૧૦ મિનીટ
        • દાળવડા (Dalwada Recipe in Gujarati)

          ચણાની દાળ • ૩-૪ સૂકા લાલ મરચા • ૩-૪ લીલા મરચા • ૧ મોટો ટુકડો આદુ • સ્વાદ મુજબ મીઠુ • તળવા માટે તેલ • સર્વ કરા માટે લીલી ચટણી / કેચપ
          • ૪ વ્યકિત
          • 2
        • પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati)

          પૌંઆ (જાડા) • બાફેલા બટાકા • ઘંઉનો લોટ • તેલ મોણ માટે • આદુ મરચાની પેસ્ટ • જીરુ • તલ • ચીલીફલેકસ • ફુદીના ના પાના ઝીણા સમારેલા • હળદર • ચાટ મસાલો • લીંબુ નો રસ •
          • 1
        • ભીંડા નું લોટવાળુ શાક (Bhinda Lot Valu Shak Recipe In Gujarati)

          ૫૦૦ ગ્રામ ભીંડા • ૫-૬ ચમચી તેલ • ૧ ચમચી મેથી • ૧ ચમચી અજમો • ૧/૨ ચમચી હિંગ • ૧ ચમચી હળદર • ૨ ચમચી મરચુ • ૨ ચમચી ધાણાજીરુ • ૧ ચમચી ગરમ મસાલો • ૩-૪ ચમચી સીંગદાણાનો ભૂકકો • ૬-૭ ચમચી ચણાનો લોટ • સ્વાદ મુજબ મીઠુ •
          • ૨૦-૨૫ મિનીટ
          • ૪ વ્યકિત
        • જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)

          બાસમતી ચોખા • ઘી • જીરુ • ૩-૪ લવિંગ • મીઠુ • હીંગ
          • ૨૦-૨૫ મિનીટ
          • ૪ વ્યક્તિ
          • 1
        • જૈન  દાળ ફ્રાય (Jain Dal Fry Recipe In Gujarati)

          ૧ વાટકી તુવેર દાળ • ૨ નાના ટામેટા • ૨-૩ લવિંગ • મીઠો લીમડો • ૧ ચમચી હળદર • ૧ ચમચી લાલમરચુ પાઉડર • ૧ ચમચી અથાણા સંભાર • ૧ ચમચી સંભાર મસાલો • ૨ ચમચી વઘાર માટે તેલ • ૧ ચમચી રાઈ • ૧/૨ ચમચી જીરુ • ૧/૨ ચમચી મેથી •
          • ૩૦ મિનીટ
          • ૩ વ્યક્તિ
          • 1
        • પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati)

          પરવળ • તેલ વઘાર માટે • હિંગ • રાઈ • જીરુ • હળદર • લાલ મરચું પાઉડર • ધાણાજીરુ • ખાંડ • અથાણાનો સંભાર મસાલો • ગારનિશીંગ માટે ધાણા સમારેલા
          • ૧૦-૧૫ મિનીટ
          • ૩ વ્યક્તિ
        • રવા પાલક ઢોસા (Rava Palak Dosa Recipe In Gujarati)

          રવો • જાડા પૌંઆ • ચોખાનો લોટ • દહીં • બેકીંગ સોડા • પાલકના • ધાણા સમારેલા • સ્વાદ મુજબ મીઠુ • ઢોસા સર્વ કરવા કોપરા દાળિયાની ચટણી
          • ૪૫  મિનીટ
          • ૪ વ્યક્તિ
        • વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

          બાજરીના લોટ ના રોટલા • વઘાર માટે તેલ • રાઈ • જીરુ • હીંગ • હળદર • લાલ મરચું પાઉડર • ગરમ મસાલો • તલ • ખાંડ • દહીં • ગાર્નીશ માટે લીલા ધાણા સમારેલા
          • ૧૦ મિનીટ
          • ૨ વ્યક્તિ
        • પાપડના ભજીયા (Papad Bhajiya Recipe In Gujarati)

          ખીરું (મગની દાળ અને કણકી નું વધેલું ખીરું) • ચણાનો લોટ • અજમો • હળદર • લાલ મરચું પાઉડર • મીઠુ ટેસ્ટ મુજબ • કાચો પાપડ • તળવા માટે તેલ • સર્વ માટે કેચપ યા ધણા મરચાની ચટણી
          • ૧૫ મિનીટ
          • ૨ વ્યક્તિ
        • પીઝા અને ચિલા (Pizza Chila Recipe in Gujarati)

          મગની દાળ • કણકી • મોટું કેપ્સિકમ • ટામેટા • ૫૦ ગ્રામ પનીર • બાફેલી મકાઈના દાણા • ઓરેગાનો • ચીલીફલેકસ • ટોમેટો કેચપ • સવાદમુજબ મીઠુ • ઈનો • હળદર •
          • 1
        • દુધીના ચોપડા (પરાઠા)

          ૨૫૦ ગ્રામ દુધી • ૧ ચમચી જીરુ • ૧ ચમચી અજમો • ૧ ચમચી હળદર • ૧ ચમચી મરચુ • ૨ ચમચી અથાણાનો સંભાર મસાલો • ૧ ચમચી તલ • સવાદ મુજબ મીઠુ • ૧ ચમચી દળેલી ખાંડ • ૧ ચમચો તેલ મોણ માટે • ૩ વાટકી ઘંઉનો લોટ • ૧ વાટકી ચણાનો લોટ •
          • ૨૦-૨૫ મિનીટ
        View More

        About Us

        Our mission at Cookpad is to make everyday cooking fun, because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower home cooks all over the world to help each other by sharing their recipes and cooking experiences.

        Subscribe to Premium for exclusive features & benefits!

        Cookpad Communities

        🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 See All

        Learn More

        Cookpad Premium Careers Feedback Blog Terms of Service Community Guidelines Privacy Policy Frequently Asked Questions

        Download our app

        Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
        Copyright © Cookpad Inc. All Rights Reserved
        close