મંચુરિયન ફ્રાઇડ રાઈસ માટે બધી વસ્તુ સરખી જ હોય છે • લીલી ડુંગળી, ગાજર,કોબીજ • કેપ્સીકમ,મરી,મીઠું, આદું • તીખાશ માટે લીલું મરચુ • મંચુરિયન માટે કોર્ન ફ્લોર બે ચમચી મેંદો બે ચમચી • સોયા સોસ, ચીલી સોસ, ગ્રીન સોસ • વેનીગર નાખવું હોય તો • મંચુરિયન તળવા તેલ, • ફ્રાઇડ રાઈસ માટે ૧ કપ ચોખા