મેંદા નો લોટ (all-purpose flour) • ખાંડ (મેં ઓછી યુઝ કરી છે, ઉપર સુગરી આઈસીંગ કરવાનું છે, તમારે થોડી વધારે લેવી હોય તો ટેસ્ટ મુજબ એડજેસ્ટ કરો) • સ્ટીક રુમ ટેમ્પરેચર અનસોલ્ટેડ બટર • બેકીંગ પાઉડર • મીઠું • બેકીંગ સોડા • વેનીલા એસેન્સ • હુફાળું દૂધ • આલ્મન્ડ નો એકદમ ઝીણો ભુકો (ઓપ્સન્લ છે) બદામને પલારી છાલ કાઢી એકદમ કોરી કરી એકદમ જરા વાર સેકી લીધી છે, અને એનો એકદમ ઝીણો પાઉડર કર્યો છે • મોટો બાઉલ ચોકલેટ ફ્રોસ્ટિંગ (બજારનું યુઝ કર્યું છે - કેક માટે યુઝ કરીએ છે તે સેમ) બજાર નો ૪૦૦ ગ્રામ નો ડબ્બો હતો.. ૩૦૦ ગ્રામ જેટલું ટોટલ યુઝ કર્યું છે • સ્ટીક કૂકી પોપ બનાવવા માટે • ૩-૪ અલગ અલગ જાતનાં ગમતાં સ્પ્રિંકલ્સ •