Recetas (101)
Cooksnaps (24)
- આજે મેં તમારી દૂધી ના હલવા ની રેસિપી માં મારી રીતે થોડો ફેરફાર કરીને ને દૂધી નો હલવો બનાવ્યો છે. બહુ જ સરસ એકદમ સ્વાદિષ્ટ બન્યો છે. તમારો આ રેસિપી માટે ખુબ આભાર. તમે આ જ રીતે અવનવી સરસ રેસિપી બનાવી એકદમ જોરદાર ડેકોર કરી અમેઝીંગ ફોટા પાડી ને મુકતાં રહોઅને અમને અવનવું કાયમ શિખવાડતા રહો. Thank You so much Vaibhavi Boghawala🙏 Añadir comentario