love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For me
cooking is stress buster therapy.
Recetas (79)
Cooksnaps (6)
- હું નાની હતી ત્યારે મારા મમ્મી ના મમ્મી એટલે મારા બા બનાવતા, અમે દિવાળી વેકેશન માં જતાં ત્યારે, સેરડી નું કટીંગ સ્ટાર્ટ થાય એટલે, speciaaly શિયાળા માજ બને આ. મારી પાસે રેસીપી ન હતી, પણ thankx to cookpad અને તમને પણ, ટ્રાય કરી છે, સરસ બની છે , ઓછી qauntity માં મૈં બનાવી છે, તમારી રેસીપી ને ફોલો કરી ને. Thank you Añadir comentario