ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૨ નંગકાંદા
  2. ૧ ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  3. ૧/૨ વાટકીદહીં
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧/૨હળદર
  7. ૧/૨ ચમચીસૂકા ધાણા
  8. ૧/૪ ચમચીગરમ મસાલો
  9. ૧/૨ ચમચીજીરૂ
  10. ૧/૨ ચમચીહિંગ
  11. ૧ ચમચીતેલ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ગટ્ટા માટે
  14. વાટકો ચણા નો લોટ
  15. ૪ ચમચીતેલ
  16. ૧/૨ વાટકીદહીં
  17. ૧ ચમચીલાલ મરચું
  18. ૧/૨ ચમચીહળદર
  19. ૧/૨ ચમચીઅજમો
  20. ૧/૪ ચમચીહિંગ
  21. ૧/૨ ચમચીસૂકા ધાણા
  22. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા મસાલા બેસન માં ભેગા કરી લેવા.

  2. 2

    તેનો કડક લોટ બાંધી લેવો.

  3. 3

    તેને આ રીતે લુવા બનાવી લેવા. અને ગરમ પાણી માં ૨૦ મિનિટ માટે બાફી લેવા.

  4. 4

    એક પેન માં તેલ નાખી તેમાં જીરા હિંગ નો વઘાર કરી લેવો. તેમાં સમારેલા કાંદા અને લસણ આદુ ની પેસ્ટ સાટરી લેવા.

  5. 5

    તેમાં સૂકા મસાલા ઉમેરી લેવા. જે પાણી માં ગટ્ટા બાફેલા તેજ પાણી ને ઉમેરવું ગ્રેવી કરવા માટે.

  6. 6

    ત્યાર બાદ તેમાં દહીં ઉમેરી લેવુ. ગટ્ટા ને કાપી ને તેને શાક માં ૧૦ મિનિટ ધીમી આંચ પર થવા દો.

  7. 7

    તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilam patel
Nilam patel @nilam28patel
પર
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

Similar Recipes