પાલક પનીર થેપલા (Palak paneer Thepla Recipe in Gujarati)

Nilam patel @nilam28patel
પાલક પનીર થેપલા (Palak paneer Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને બરાબર સાફ કરી ને ધોઈ લેવી. પછી તેને પાણી માં બાફી લેવી ૫ મિનિટ માટે, ડાર્ક લીલો કલર આવે ત્યાં સુધી. પછી તેને ઠંડી પાડી ને પેસ્ટ બનાવી લેવી.
- 2
હવે એક વાટકો ઘઉં નો લોટ અને બીજા સૂકા મસાલા અને પનીર ઉમેરી ને તેજ પેસ્ટ માં લોટ બાંધી લેવો. એક્સ્ટ્રા પાણી ઉમેરવાની જરૂર નથી.
- 3
તેને ૧ ચમચી તેલ વડે મસળી ને ૧૦ મિનિટ માટે મૂકી રાખવો.
- 4
હવે લોટ લેઇ તેને ઠેપલા વની લેવા. બને બાજુ તેલ થી બરાબર સેકી લેવા.
- 5
તેને અથાણાં ના સંભાર વાળા દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#Trend 4#Week4#Mycookpadrecipe 14 રસોઈ નો શોખ ખરો એટલે વાંચી, ઇન્ટરનેટ અને ભાભી લગભગ જાતે બધું બનાવે એટલે એમની પાસે થી શીખી ને પહેલે ( નાની હતી ત્યારે થી) જ આમ જ બનાવું છું. અને મને ગમે છે રસોઈ એટલે આનંદ કરું છું બનાવતા Hemaxi Buch -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week6# paneerપાલકઆલુ દાલ પાલક તો આપણે ગુજરાતી બહું બનાવીએ. ચાલો આજે પાલક-પનીર બનાવીએ. Archana Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક મેથી ના થેપલા (Palak Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #Post1 #thepla. #પ્રોટીન, વિટામિન, આયન, બધું જ મળી રહે છે પાલક અને મેથી હેલ્ધી હોય છે, સવારે નાસ્તા માં મજા આવે. Megha Thaker -
-
-
-
-
ઘઉં -બાજરી ના લોટ ના લસણવાળા થેપલા (Wheat Garlic Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Nisha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14495847
ટિપ્પણીઓ (9)