બર્ગર બન • મોટા બાફેલા બટેટા • લાલ, લીલા, પીળા કેપ્સિકમ, • આદુ, લસણ ની પેસ્ટ, મરચું પાઉડર, મીઠું સ્વાદ મુજબ • મેયોનિસ,4 મોટી ચમચી ટામેટા સોસ, ચીલી ફ્લેક્સ, 4 ચમચી ચીલી સોસ • પ્રોસેસ ચેઝ, કોબી, કેપ્સિકમ રિંગ 3 કલર na, ડુંગળી, • મેયોનિસ માં સોસ, ચીલી ફ્લાકેસ, ચીલી સોસ મિક્સ કરી લેવાનું • ગરમ મસાલો, 2ટેબલ ચમચી ચાટ મસાલો