પાલક  પનીર  પરાઠા (Palak Paneer Recipe In Gujarati)

Kavita Kiri
Kavita Kiri @cook_25811593

પાલક  પનીર  પરાઠા (Palak Paneer Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
3 લોકો માટે
  1. સ્ટફિન્ગ માટે :-
  2. 200 ગ્રામપનીર
  3. 1મોટી ડુંગળી,
  4. 1 તીખું લીલું મરચું
  5. 1 ટેબલ સ્પૂનકિચન કિંગ મસાલા
  6. 1 ટી સ્પૂનમરચા પાઉડર,
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1 ટેબલ સ્પૂનકોથમીર
  9. પરાઠા માટે સામગ્રી :-
  10. 750 ગ્રામઘઉ નો લોટ
  11. 1 જુડી પાલક મોટી
  12. 3-4તીખા લીલા મરચા
  13. 2 ટેબલ ચમચીમરચું પાઉડર
  14. સ્વાદ મુજબમીઠું
  15. 4-5લસણ મોટી કડી
  16. 1/2 ચમચી હળદર
  17. પાલક ની પ્યોરી :- પાલક, મરચા, લસણ થોડું પાણી નાખી પ્યોરી બનવી

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    પેલા પનીર ને ખમણી માં ખમણી લો, તેમાં કિચન કિંગ મસાલા, લીલુ મરચું, લાલ મરચું પાઉડર, મીઠું, ડુંગળી સમારેલ નાખી. હલાવી સ્ટફિન્ગ તૈયાર કરો.

  2. 2

    પછી ઘંવ ના લોટ માં મીઠું, હળદર, મરચું પાઉડર, ને પાલક ની પ્યોરી એડ કરી લોટ બાંધો. તેને 10 મિનિટ રેસ્ટ આપો

  3. 3

    પછી લોટ ને કૂણવી તેના લુવા પાડવા, ને તેને રોટલી ની જેમ વણી તેમાં 2 ચમચી જેટલું પનીર સફીન્ગ ભરો. પછી તેને વાળી લો. પરાંઠું તયાર કરો

  4. 4

    પછી લોઢી માં પરાઠા ને તેલ નાખી થી સેકી લો. તેને દહીં ને સોસ સાથે સર્વ કરો. પરાઠા ત્યાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Kiri
Kavita Kiri @cook_25811593
પર

Similar Recipes