ફરાળી ઢોકળું (Farali Dhokla Recipe In Gujarati)

Kavita Kiri
Kavita Kiri @cook_25811593

#trend4     

ફરાળી ઢોકળું (Farali Dhokla Recipe In Gujarati)

#trend4     

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 minit
3 લોકો mate
  1. 4મોટા બટેટા
  2. 200 ગ્રામમોરયો
  3. 2લીંબુ નો રસ
  4. સ્વાદ મુજબમીઠું
  5. 100 ગ્રામસેકેલી સીંગ નો ભુક્કો
  6. 4 ટેબલ સ્પૂનઆદુ મરચા પેસ્ટ
  7. 1 નાની વાટકી તેલ
  8. 2 ટેબલ સ્પૂનઅરા લોટ
  9. 1 ટી સ્પૂનસાંજી ફૂલ
  10. 3 ટેબલ સ્પૂનકોથમીર

રાંધવાની સૂચનાઓ

40 minit
  1. 1

    પેલા બટેટા ને ખમણી થી ખમણી લો. તેમાં પલરેલો મોરયો ઉમેરો.

  2. 2

    તેમાં સેકેલી સીંગ નો ભુક્કો, આદુ મરચા pest, મીઠું, લીંબુ રસ, કોથમીર, તેલ, આરા લોટ, સાંજી ના ફુલ બધું ઉમેરો.

  3. 3

    બધું મિક્સ થઈ ગયા પછી બરાબર હલાવી લો. તેને ઢોકળીયા માં થાળી માં બાફવા મુકો.

  4. 4

    Asre20-25 મિનિટ માં ઢોકળું થૈ જશે.થઈ ગયા બાદ તેના ચોરસ કટકા કરી લો. દહીં ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Kiri
Kavita Kiri @cook_25811593
પર

ટિપ્પણીઓ

Similar Recipes