૨૫૦ ગ્રામ પાસ્તા • ૧ બાઉલ વેજીટેબલ • મકાઇ દાણા. કેપ્સીકમ.ડુંગળી. લસણ.આદુ.મરચાં.લીધા છે • ૧ ચમચી ગ્રીન ચીલી સોસ • ૧ ચમચી રેડ ચીલી સોસ • ૧ ચમચી ટોમેટો કેચપ • ૧ ચમચી મરચું પાઉડર • ૧ ચમચી ધાણા જીરુ • ૧/૨ ચમચી હળદર • મીઠું જરૂર મુજબ • ૩ ચમચી તેલ • ૧ ચમચી સોયા સોસ