રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને જીણુ સમારવુ પછી કુકર મા તેલ મુકી વઘાર કરી હીંગ આદુ મરચા ની પેસ્ટ એડ કરી ચોખા ધોઈ ને એડ કરવા પછી બધા મસાલા કરી પાણી એડ કરવુ ઢાકણ બંધ કરી ૩ સીટી થવા દો
- 2
ગેસ બંધ કરી થોડી વાર રેવા દો પછી ગરમ ગરમ સૅવ કરો
Similar Recipes
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
વઘારેલા ભાત માં શાકભાજી તેમજ આચાર મસાલો ઉમેર્યો છે #CB2 Shrungali Dholakia -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2 વઘારૅલૉ ભાત આમ તો બધા જ ઘર માં બનતો હોય છે,પણ વઘારૅલૉ ભાત બનાવવાની મારી અલગ રીત છે,જે માં હુ પંજાબી ગ્રેવી મસાલો અને ચપટી ગરમ મસાલો એડ કરી ને બનાવુ છુ,અને ખૂબ જ સરસ લાગે છે, અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે, Arti Desai -
-
-
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
મગ ભાત ની ખીચડી (Moong Bhat Khichdi Recipe In Gujarati)
#LO બુધવારે મારા ઘરે મગભાત હોય જ. તો તે વધે ત્યારે આવી ખીચડી બનાવુ છુ 😋😋👍 mitu madlani -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 વઘારેલા ભાત એક એવી વાનગી છે કે જે બાળકો થી લઈ ને મોટા બધા ને ભાવે છે ..અનેક વિધ પદ્ધતિ એ બનતી આ વાનગી મે અનેક વિધ ટ્વીસ્ટ મૂકી શકાય છે..આજે આ ભાત મસાલા ભાત ની રીતે બનાવેલા છે...જે મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગીઓમાની એક છે. Nidhi Vyas -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15664879
ટિપ્પણીઓ