લીલી આબંલી ની ચટણી

mitu madlani
mitu madlani @cookmitu20
શેર કરો

ઘટકો

૧૦
  1. ૧૦૦ગ્રામ આબંલી
  2. ૨ચમચી ધાણા જીરુ
  3. ૧ચમચી મરચું પાઉડર
  4. મીઠું જરૂર મુજબ
  5. ૧/૨ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦
  1. 1

    આંબલી ને ધોઈ લેવી પછી કટ કરી ચોપર લઈ બધા મસાલા એડ કરી પીસી લેવી

  2. 2

    આ ચોપર મા કરવાથી ટેસ્ટ મસ્ત આવે છે. કુડી ધોકા જેવો 🥰🥰😋🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mitu madlani
mitu madlani @cookmitu20
પર

Similar Recipes