ગાેળનાે શીરાે

Ami Adhar Desai @amidhar10
#મીઠાઇ
આ શીરાે એકદમ સરળ રીતે બની જાય છે. આ એક હેલ્થી વાનગી પણ છે. ગાેળ અને ઘી આવતું હાેવાથી શરીર માટે સારું રહે છે. ગુજરાતી ઘરાેમાં શુભ દિવસે ભગવાનને પ્રસાદમાં ધરાવે છે.
ગાેળનાે શીરાે
#મીઠાઇ
આ શીરાે એકદમ સરળ રીતે બની જાય છે. આ એક હેલ્થી વાનગી પણ છે. ગાેળ અને ઘી આવતું હાેવાથી શરીર માટે સારું રહે છે. ગુજરાતી ઘરાેમાં શુભ દિવસે ભગવાનને પ્રસાદમાં ધરાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ઘી ગરમ થાય પછી ઘઉંનાે લાેટ ઉમેરી ધીમે તાપે શેકી લેવું.
- 2
બીજી બાજુ તપેલીમાં પાણી લઇ તેમાં ગાેળ ઉમેરી ગાેળવાળું પાણી બનાવવું.
- 3
લાેટ શેકાય જાય પછી એમા ગાેળવાળું પાણી ઉમેરી લેવું ત્યારબાદ બરાબર હલાવી મીક્ષ કરી ઇલાયચી પાવડર પણ ઉમેરી સા. થાેડી વાર ઢાંકી દેવું.
- 4
પછી ઉપરથી બદામની કતરણ નાંખી પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગસ (ચણા નાે લાડવાે)
#ફર્સ્ટ૩૧#ગુજરાતીદિવાળી, શુભ અવસર વખતે, દીકરી સાસરે જવાની હાેય ત્યારે અને શિયાળામાં દરેક ગુજરાતી ઘરાેમાં બનતી પરંપરાગત મિઠાઇ છે. Bhavna Desai -
ગાેળના લાડુ
#મીઠાઇગાેળના લાડુ ખૂબ જ પાેષ્ટીક છે અને ખૂબ જ થાેડી વસ્તુમાંથી ઝટપટ બની જાય છે. Bhavna Desai -
-
સાકર પાપડી (વિસરાતી વાનગી)(Sakar papdi Recipe in Gujarati)
આ વાનગી ખૂબ જ હેલ્થી અને ટેસ્ટ માં પણ બેસ્ટ છે.. સાકર શરીર અને મગજ ને ઠંડક આપે છે.. ચણા નો લોટ શરીર ને તાકત આપે..ઘી પાચન સુધારે છે.. વળી ખુબ જ ઓછો સમય માં બની જાય.. સામગ્રી પણ ખૂબ જ ઓછી Sunita Vaghela -
ફાડા લાપસી
#ગુજરાતીલાપસી એ પારંપરિક ગુજરાતી વાનગી છે જે હવે ઓ઼છી બનાવવામાં આવે છે. આ ગોળ થી બનાવી છે જેથી હેલ્થી પણ છે. Bijal Thaker -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
આ લાડુ ગણપતિજીના પ્રસાદમાં ધરાવવાની માં આવે છે અને ગુજરાતીઓને ફેવરિટ વાનગી છે. Nayna Parjapati -
ઘઉં ના લોટ નો શીરો
#GA4 #WEEK15 ઘઉંનો કરકરા લોટ અને ગોળ ઉપયોગ કરીને શીરો બનાવેલી છે જે ખૂબ જ જલ્દી બની જાય છે હેલ્થી અને સાથે સાથે સ્વાદિષ્ટ બને છે. Bansi Kotecha -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2Whiteરવાનો શીરો એની ટાઈમ ફટાફટ બની જાય છે અને થોડી કાળજીથી બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ડ્રાયફ્રૂટ નાખવાથી એકદમ રિચ થઈ જાય છે Kalpana Mavani -
કાજુ કોપરા પાક(kaju paak recipe in gujarati)
બહુ જ સરળ રીતે બની જાય એવી રીતે બનાવ્યો જેમાં થોડું ઘી અને મલાઈનો ઉપયોગ કરી જલ્દી બની જાય છે#સાતમ#માઇઇબુક Rajni Sanghavi -
-
બ્રોકોલી પરાઠા
#હેલ્થી#indiaબ્રોકોલી ખૂબ જ હેલ્થી છે, વિટામિન, ફાયબર થી ભરપૂર હાેય છે. કેન્સર સામે પણ રક્ષણ કરે છે, બલ્ડ સુગરને બરાબર રાખે. ખાેરાકમા લેવું ખૂબ જ જરુરી છે. અહીં બ્રોકોલીના પરાઠા બનાવ્યા છે. Ami Adhar Desai -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DFTધનતેરસને દિવસે મા લક્ષ્મી ની પ્રસાદી છે એટલે સ્વાદિષ્ટ ફાડા લાપસી અથવા કંસાર Ramaben Joshi -
બદામ મગસ
#Cb4#week4#chhappan_bhog#magas#almond#prasad#sweet#festival#CookpadIndia#COOKPADGUJRATI ચણાના લોટમાંથી બનતી આ મીઠાઈ બનાવવામાં સહેલી છે ફટાફટ બની જાય છે પ્રોટીનથી ભરપૂર છે તથા નાના-મોટા સૌને પસંદ પડે છે પ્રસાદમાં પણ આ વાનગી નો ઉપયોગ થાય છે. મેં અહીં મગસ ને બદામ સાથે તૈયાર કરેલ છે. Shweta Shah -
ઘઉં ના લોટ નો ગોળ વાળો શીરો (Wheat Flour Gol Valo Sheera Recipe In Gujarati)
એકદમ હેલ્થી .. બનાવવા માં,ખાવા માં અને પચવામાં પણ સરળ..😃 Sangita Vyas -
બેસન લડ્ડુ
#દિવાળી#ઇબુક#Day29આ લડ્ડુ બેસનને ઘીમાં શેકીને તેમાં દળેલી ખાંડ ઉમેરીને સરળ રીતથી બનાવ્યા છે જે જલ્દી બની પણ જાય છે. Harsha Israni -
સ્વીટ અવલક્કી(મીઠા પૌંઆ)(mitha pauva recipe in gujarati)
#સાઉથ#GCકણાૅટકમા આ સ્વીટ અવલક્કી જન્માષ્ટમી અને ગણેશચતુથૅીના દિવસે નૈવેદ્ય/પ્રસાદમ/પ્રસાદમા પૂજામાં ધરાવે છે. જે પૌંઆ અને ગોળથી બનાવવામાં આવે છે.અવલક્કી એટલે પૌંઆ.આ ત્યાં ની પરંપરાગત વાનગી છે. આ નાના બાળકો ને પણ ખવડાવતા હોય છે.આ ઇન્સ્ટન્ટ પ્રસાદ છે. જે ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta -
ગોળ પાપડી(gol papadi recipe in gujarati)
ઘઉંના લોટની મીઠી ગોળપાપડી બીજી કોઇ ગુજરાતી મીઠાઇ કરતાં બનાવવામાં બહુ જ સરળ છે. જો કે તેમાં વધુ ઘી નો ઉપયોગ નથી થતો અને વગર તકલીફે તમે તેને ગમે ત્યારે સાંજના નાસ્તાની વાનગી તરીકે બનાવી શકો છો. અહીં યાદ રાખો કે ગોળ બહુ ઝીણું ખમણવું જેથી તેમાં ગઠોડા ન રહે. શીયાળામાં તમે તેમાં ગુંદર મેળવીને ગુજરાતમાં ઘણા ઠેકાણે બને છે તે રીતે પણ બનાવી શકો છો. Vidhi V Popat -
પનીર બરફી (Paneer Barfi Recipe In Gujarati)
પનીર બરફી ઝડપથી બની જાય છે.,ઘી વગર માત્ર 3,4 સામગ્રી માં બની જાય છે. Rashmi Pomal -
ઘઉંના લોટ ના લાડુ (Wheat Flour Ladoo Recipe In Gujarati)
#SFR#SJR#સાતમસ્પેશિયલ#cookpadgujaratiમુઠીયા ના લાડવા તો બનાવતા જ હોઈએ છીએ.પરંતુ આજે મેં સાતમ સ્પેશિયલ ઘઉંના લોટના લાડુ બનાવ્યા છે. ઘઉંના લોટને શેકીને ઘી અને ગોળના ઉપયોગથી લાડુ બનાવ્યા છે. આ લાડુ ઓછી સામગ્રીથી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
આઈસ હલવો (Ice halwa recipe in Gujarati)
આઈસ હલવો મુંબઈ ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે મેંદો, ખાંડ, ઘી અને દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે પરંતુ સૂકાવા નો સમય વધારે લાગે છે. આ અલગ જ પ્રકાર ની મિઠાઈ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB3#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ધઉંની સેવની લાપસી કૂકરમાં (Wheat Sev Lapsi In Cooker Recipe In Gujarati)
#Holi_Specialહોળીના દિવસે આપણે વિવિધ પ્રકારના શ્રીખંડ તો ખાઈએ છીએ પણ આજે હું આ એક વિસરાતી વાનગી લઈને આવી છું.વિસરાઇ જતી વાનગી આ ઘઉંની સેવની લાપસી જે હોળીના દિવસે આપણા ઘરમાં બનતી જ હોય છે. હોળીના દિવસે આ ઘઉંની સેવ પાણીમાં બોઈલ કરી ઉપર દળેલી ખાંડ અને ઘી ઉમેરી ખાવામાં આવે છે.પણ હવે બાળકોને સહેલાઈથી ખવડાવી શકાય એટલે મેં અહીં સેવની લાપસી કૂકરમાં બનાવી છે.જે એકદમ સરળ રીતે અને સરસ બની છે. Urmi Desai -
બ્રેડ રસમલાઈ
#એનિવર્સરી#ડેઝર્ટએકદમ જ ઇન્સ્ટન્ટ અને સરળ રીતે બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. Tejal Hiten Sheth -
મલઇયો /દૌલત કી ચાટ (Daulat Ki Chaat Recipe In Gujarati)
#નોર્થમલઇયો કેટલું યુનિક નામ છે. જેના નામ પરથી જ ખબર પડે કે મલાઈમાથી બનાવવામાં આવે છે. હા આ મલઇયો એ બનારસની ખૂબ પ્રખ્યાત વાનગી છે. દિલ્હીમાં આ વાનગી દૌલત કી ચાટથી મશહૂર છે. આ વાનગીનો લાભ શિયાળાની સવારે લેવામાં આવતો હોય છે.આપણે ઘરે બનાવી ગમે ત્યારે મજા લઈ શકાય છે. ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. Chhatbarshweta -
ચૂરમા ના સ્વાદિષ્ટ લાડુ (Churma Swadist Ladoo Recipe In Gujarati)
#SGC#post1# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaગણેશ ચતુર્થી એ પવિત્ર હિન્દુ તહેવારો માનો એક તહેવાર છે મહારાષ્ટ્ર અને સમગ્ર ભારતમાં ભાવપૂર્વક અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી ને દિવસે ગણપતિનું સ્થાપન અને દસમા દિવસે વિસર્જન કરવામાં આવે છે Ramaben Joshi -
તલધારી લાપસી
# કુકર#India post 4#goldenapron6th week recipeમિત્રો ..આજના ફાસ્ટ ફુડ ના યુગ માં આપણી કેટલીક વાનગી ઓ વિસરાઈ ના જાય એ જવાબદારી પણ આપણા સૌ ની છે બરાબર ને? એટલા માટે આજે એક એવી રેસીપી લઇને આવી છું જે નાના-મોટા બઘા ને પસંદ પડશે. સૌરાષ્ટ્ર ની દેશી વાનગી કહીં શકાય એવી અને નાના બાળકો ને પણ પચવા માં સરળ રહે એવી, હિમોગ્લોબિન થી ભરપૂર એવી આ વાનગી નું નામ છે "તલધારી લાપસી " જે ઘઉં ના બાટ ની રેસીપી થી ખૂબ નજીક છે. આ વાનગી પીસ પાડીને સર્વ કરવામાં આવે છે જયારે બાટ લચકાના ફોમ માં બાઉલમાં સર્વ કરવામાં આવે છે. કુકર માં ઝડપથી બની જતી એવી આ વાનગી મારા મમ્મી એ મને શીખડાવેલી જેને અહીં બધાં મિત્રો સમક્ષ રજુ કરવા નો મને ખૂબ આનંદ છે. asharamparia -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3બજાર જેવા જ પેંડા ઘરે બનાવી શકાય. આ રીતે બનાવતી વખતે માપનું થોડું ધ્યાન રાખીને બનાવીએ તો એકદમ પરફેક્ટ બને છે. Jigna Vaghela -
માવા મલાઈ રોલ કટ (Mawa Malai Roll Cut Recipe In Gujarati)
#Summerspecial#Cookpadgujrati#cookpadindiaમાવા મલાઈ રોલ કટ એકદમ ક્રીમી અને યમ્મીબને છે ઈઝીલી મળી રહે તેવા ઈનગ્રીન્ડીયન્સ બની જાય છે તો જરૂર ટ્રાય કરજો Bhavna Odedra -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10271996
ટિપ્પણીઓ