પનીર દાબેલી ટોસ્ટ

Nehal Nayak
Nehal Nayak @cook_17618328

#જૈન રેસિપી
#લસણ અને ડુંગળી વગર

પનીર દાબેલી ટોસ્ટ

#જૈન રેસિપી
#લસણ અને ડુંગળી વગર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
બે લોકો માટે
  1. ૨૦૦ ગ્રામ- પનીર
  2. ૧/૩ કપ -લીલુ કેપ્સિકમ
  3. ૨/૩ કપ -બાફેલી મકાઈ
  4. ૧ ચમચી - ઓરેગાનો
  5. ૧ ચમચી - રેડ ચીલી ફ્લેક્સ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૨ ચમચી-ઓલીવ ઓઇલ
  8. ૨ ચમચી-દાબેલી મસાલો
  9. પાનીની બ્રેડ -૧ નંગ
  10. લિલી ચટણી અને ટોમેટો સોસ બ્રેડ ઉપર લગાવવા
  11. ડેકોરેશન માટે ઓલિવ અને મેયોનીસ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ લઇ એમાં શાક ઉમેરો. ૫ મિનીટ સાંતળો.

  2. 2

  3. 3

    પછી એમાં પનીર અને બધા મસાલા ઉમેરો ૨ થી ૩ મિનિટ બરાબર મિક્ષ થાય ત્યાં સુધી હલાવો.

  4. 4

    પછી ગેસ બંધ કરો અને ઠંડુ થવા દો.

  5. 5

    બ્રેડ ને વચ્ચેથી કાપો.ઉપર લિલી ચટણી અને ટોમેટો સોસ લગાવો.પછી ફિલિંગ મુકો. મેયોનીસ અને ઓલિવ થી ડેકોરેટ કરો.ઉપર ઓરેગાનો અને રેડ ચિલી ફ્લેક્સ ભભરાઓ.

  6. 6

    ગરમ કરેલા ઓવન માં ૮ થી ૯ મિનીટ માટે ક્રિસ્પી ના થાય ત્યાં સુધી ગ્રીલ કરો. ગરમા ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Nayak
Nehal Nayak @cook_17618328
પર

ટિપ્પણીઓ

Similar Recipes