રાંધવાની સૂચનાઓ
- 1
રીત:
• રગડો બનાવવા ની રીત:
- છોલે ચણા/કાબુલી ને ૪-૫ કલાક પલાળી રાખો અને પછી કુકર માં બાફીલો.
- હવે એક પેન માં ૩ ચમચી તેલ નાખી બાફેલા વટાણા ને વઘારી લો. તેમાં કાચા કેળા ને બાફી ને નાના નાના કટ કરી ને તેમાં સ્વાદ મુજબ મીઠું,હળદર,લીલા મરચાં ની પેસ્ટ અને પાણી નાખી ધીમા ગેસ પર ઉકળવા દો. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી લો. - 2
લીલા મરચાં ની ચટણી બનાવવા ની રીત:
- ૫૦ ગ્રામ ઝીણાં મરચા જાર માં લઈ તેમાં થોડું લીંબુ,મીઠું અને થોડું પાણી નાખી ચટણી તૈયાર કરો.
Or લસણ ની ચટણી પણ બનાવી શકાય
•કોકમ નુ પાણી બનાવવા ની રીત:
- ૧ વાટકી કોકમ અને ૭-૮ ખજુર બન્ને ને ૧-૨ કલાક પલાળી તેને ઉકાળી લો.મિક્ષ્ચર અથવા બ્લેન્ડર થી મિક્ષ્સ કરી લો.
- મિક્ષ્ચર થઇ ગયા બાદ તેને ચારણી ની મદદથી ગાળી લાે અને સ્વાદ મુજબ મીઠું નાખો. - 3
આલુપુરી ની પુરી બનાવવા ની રીત:
- એક બાઉલ માં મૈંદાનો લોટ ચાળી લો હવે કેમાં મોણ નાખી રોટલી નાં લોટ જેવો કણક બાંધી ૧-૨ કલાક રહેવા દો.
- હવે મોટી રોટલી વણી લો અને નાની પુરીનાં સાઇઝ ના મોલ્ડ/ કુકી કટર ની મદદથી એક સરખી પુરી બનાવી લો.(પુરી પાનીપુરી ના સાઈઝની)
- પુરી તૈયાર કરી તેને ધીરા ગેસ પર કાચી પાકી તળી લો. - 4
આલુપુરી તૈયાર કરવા ની રીત:
- એક પ્લેટ માં ૬-૭ પુરી ગોઠવી લો. તેમાં પહેલા બનાવેલ રગડો ૧-૧ ચમચી નાંખો,પછી તેના પર મરચાનુ પાણી,કોકમ નુ પાણી નાખો. અને પછી છેલ્લે કાંદા, ચાટ મસાલો નાંખો અને છેલ્લે સેવ નાખો.
આલુપુરી પર છીણેલુ ચીઝ નાખી પણ સર્વ કરી શકાય
(સાદી સેવ ના જગ્યા પર લાલ ઝીણી સેવ પણ નાખી શકાય)
(આલુપુરી માં લોકો ચીઝ આલુપુરી નાખી પણ ખાતા હોય છે તો ચીઝ આલુપુરી પણ થઇ શકે છે)..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતની ફેમસ આલુપુરી: (SURAT'S FAMOUS ALOO PURI)
#માઇઇબુક#પોસ્ટ2આ એક સૂરત ની પ્રખ્યાત સ્નેકસ(સ્ટ્રીટ ફુડ) છે. khushboo doshi -
બનાના કટોરી ચાટ
#cooking company#મિસ્ટ્રીબોક્સ આમાં કેળા, છોલે, ચીઝ અને સીંગદાણા નો ઉપયોગ કર્યો છે. ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Namrata Kamdar -
-
બનાના ચીઝી કોફતા ઈન સ્પિનચ કરી
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સIngredients: raw Banana, cheese,spinach Khyati Viral Pandya -
-
-
-
-
-
બાસ્કેટ ચાટ(basket chaat recipe in gujarati)
#માઇઇબુકસંપુર્ણ જૈન વાનગી એવી આ ચાટ પણ સૌના હૃદય જીતી લેશે... અનોખા સ્ટાર્ટર ડિશ તરીકે પણ સર્વ કરી શકાય... Urvi Shethia -
પાલક છોલે મસાલા વીથ સ્ટફ ચીઝી બનાના કુલ્ચા( Palak Chhole Masala Stuffed Cheesy Banana Kulcha Recip
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ Purvi Modi -
-
-
-
-
-
સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
#Week_1#Surat ફેમસ આલુપુરીઆ ડીશ સુરત ની ફેમસ રેસિપી છે Vyas Ekta -
-
-
ચીઝ બનાના સાફી રોલ્સ પેજ
"ચીઝ બનાના સાફી રોલ્સ પેજ " સ્વાદ માં બહુ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
પોપટીયું (ચોરવાડ નું પ્રખ્યાત)
હેલો ફ્રેન્ડ્સ...કેમ છો... શિયાળા માં અવનવી વાનગીઓ ખાવાની માજા જ અલગ હોય છે.તો આજે હું એક મસાલેદાર વાનગી બનાવા જઈ રહી છું જે ઠંડી માં પણ ગરમી અપાવી દે છે.ધીરુભાઈ અંબાણી ને આજ કોણ નઈ ઓળખતું હોય!!તેમનું ગામ એટલે ચોરવાડ જે મારા નાના-નાની નું પણ ગામ છે. વેકેશન માં જયારે પણ ત્યાં જાયે એટલે ત્યાંની વાડી માં ફરવું ને મીઠા નારિયેળ પીવાનું તો રોજ હોય પણ અચૂક થી તીખું તમતમતું પોપટીયું તો ખાવાનું જ હોય.ચાલો તો આ ખુબજ ઝડપી બનતી વાનગી બનાવીયે. Arpita vasani -
-
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત#મિસ્ટ્રીબોક્સ છોલે અને કેળા નો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે. Tejal Hitesh Gandhi -
બનાના ચીઝ ટિક્કી વિથ છોલે
#રસોઈનીરાણી#મિસ્ટ્રીબોક્સમેં બનાના ચીઝ ટિક્કી વિથ છોલે આ રેસિપીમાં પાંચેય ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાલક, છોલે ,બનાના, ચીઝ અને પીનટ આ પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે Bhumi Premlani -
કડાઈ છોલે ચીઝ કોરમા
"કડાઈ છોલે ચીઝ કોરમા "બહુ મસ્ત બન્યા છે. આજે આ વાનગી ખાવા ની મજા પડી હો ! આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો. અને "કડાઈ છોલે ચીઝ કોરમા " ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ