પીનટ બનાના મફીંસ

Ankita Khokhariya Virani
Ankita Khokhariya Virani @cook_17409283

આ રેસિપી મા મેંદા નો ઉપયોગ નથી થયેલ તેમજ સુગર નો પણ ઉપયોગ કર્યો નથી.. આ મફિન્સ હેલ્થી છે.
#મિસ્ટ્રીબોક્સ
#RecipeRefashion

પીનટ બનાના મફીંસ

આ રેસિપી મા મેંદા નો ઉપયોગ નથી થયેલ તેમજ સુગર નો પણ ઉપયોગ કર્યો નથી.. આ મફિન્સ હેલ્થી છે.
#મિસ્ટ્રીબોક્સ
#RecipeRefashion

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપશેકેલા સિંગ નો પાવડર
  2. અડધુ કેળું
  3. વનીલા ઍસેંસ
  4. 1 ચમચીમધ
  5. દૂધ જરુર મુજબ
  6. 1/4 ટી સ્પૂનબેકિંગ પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બોલ મા કેળા મેશ કરો.થોડુ દૂધ નાખી મિક્સ કરો.

  2. 2

    હવે સિંગ નો પાવડર ઉમેરી મિક્સ કરી..મધ અને venila એસસેંસ ઉમેરો.

  3. 3

    બેકિંગ પાવડર ઉમેરી કપ કેક મોલ્ડ મા ઉમેરી..બેક થવા મૂકો

  4. 4

    10 મિનીટ બેક કરી...ઠંડા થાય એટ્લે મધ ટોપ કરી..પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Khokhariya Virani
પર

ટિપ્પણીઓ

Similar Recipes