રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2 કપચણા નો લોટ
  2. 1 ચમચીઈનો & ખાવાનો સોડા
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. જરૂર મુજબ લાલ મરચું
  5. 2 કપછાસ
  6. જરૂર મુજબ પાણી
  7. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાનો લોટ લઈ તેમાં પાણી અને છાસ ઉમેરો.

  2. 2

    પછી તેમાં ઈનો અને મીઠું નાખી એક બાજુ હલાવો.

  3. 3

    આ મિશ્રણને થોડીવાર માટે સાઈડ પર મૂકી દો.

  4. 4

    ત્યારબાદ એક ડીશ મા તેલ લગાવી તેમાં આ મિશ્રણ ને ઉમેરો.

  5. 5

    એક પેન મા પાણી નાખી આ પાણી ગરમ થાય એટલે સ્ટીલ નો કાઠો મૂકી તેમાં મિશ્રણ ની થાળી મૂકી દો.

  6. 6

    પછી તે થાળી મા ઉપર થી લાલ મરચું ઉમેરો.

  7. 7

    પછી તેને 25 મિનિટ ગેસ પર થવા દો.

  8. 8

    થયા બાદ તેને ચેક કરો. નહીં થયું હોય તો છરી પર મિશ્રણ ચોટી જશે. જો ના થયું હોય તો ફરી 5 મિનિટ માટે મૂકી દો.

  9. 9

    તો તૈયાર છે ગુજરાતીઓને ફેવરિટ ડિશ ઢોકળા.....🤩

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Kavisha Machchhar
Kavisha Machchhar @cook_17589438
પર
Bhavnagar

Similar Recipes