રતાળુ કંદના વડા

#flamequeens
#તકનીક
આપણે બટાકા વડા તાે બહુ ખાધા છે પણ અહિ રતાળુ કંદના વડા બનાવ્યા છે. સ્વાદમા ખૂબ જ સરસ છે.
રતાળુ કંદના વડા
#flamequeens
#તકનીક
આપણે બટાકા વડા તાે બહુ ખાધા છે પણ અહિ રતાળુ કંદના વડા બનાવ્યા છે. સ્વાદમા ખૂબ જ સરસ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
વડાના ખીરા બનાવવા રીત:
એક માેટા બાઉલમાં ચણાનાે લાેટ લઇ એમા પળના બીજા બધા મસાલા ઉમેરી બરાબર મીક્ષ કરી લાે, ત્યારબાદ પાણી રેડી ભજીયા જેવું ખીરું તૈયાર કરી લાે અને ૧૦ મીનીટ માટે સાઇડ પર રાખાે. - 2
વડાનાે મવાે બનાવવા રીત:
પહેલા રતાળુના નાના ટુકડા કરી એને બાફી લાે. બફાઇ ગયા પછી થાેડું ઠંડું થવા દાે. - 3
પછી એક માટી વાસણમાં બફેલા રતાળુનાે મસળી માવાે બનાવી લાે અને એમા બધા મસાલા ઉમેરાે.
- 4
હવે વઘારીયું લઇ ઉપર થી વઘાર કરી બરાબર મીક્ષ કરી દાે.
- 5
હવે નાના આકારમાં ગાેળ બાેલ જેવા બનાવી લાે.
ત્યારબાદ એક કડાઇમા તેલ ગરમ કરવા મૂકાે અને ગરમ થાય એટલે ખીરામા વડાને બાેળી એક પછી એક મૂકી બધી બાજુથી તળી લાે. થાેડા ગાેલ્ડન બા્ઉન કરવા. તાે તૈયાર છે આપણા રતાળુ કંદના વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી રતાળુ વડા (Surti Ratalu Vada Recipe In Gujarati)
#US ઉતરાયણ માં અમને સુરતી લોકો ને ચીકી, લાડુ સાથે ચટપટું ખાવા તો જોઈએ જ તો હું બટાકા વડા કે રતાળુ વડા જરૂર બનાવું છું. Manisha Desai -
રતાળુ પુરી (Ratalu puri recipe in gujarati)
#MRCરતાળુ પુરી સુરત શહેરનું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. રતાળુ એક કંદ છે કંદ ના લીધે કંદ પુરીનો સરસ ફ્લેવર અને સ્વાદ મળે છે અને તેમાં તાજા કાળા મરી અને આખા ધાણા ને એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. રતાળુ પુરી શિયાળા અને ચોમાસા ની ઋતુમાં ખાવાની મજા આવે છે. રતાળુ પુરી ની સાથે ચા-કોફી અથવા ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
ગુજરાતી થાળી
#indiaએક ગુજરાતી થાળી એ ગુજરાતી દાળ વગર અધૂરી છે. અહિ ગુજરાતી થાળીમાં ગુવાર સીંગનું સાક, રાેટી, દાળ, ભાત, કચુંબર, છાસ અને પાપડ. Ami Adhar Desai -
તંદુરી પાલક ચીઝ માેમાેસ
#flamequeens#મિસ્ટ્રીબોક્સમાેમાેસ તાે આપણે ખાતા જ હાેય છે પણ અહિ તંદુર છે અને પાલકમાં છે જે એક નવી જ વાનગી છે. એકવાર જરૂર થી ઘરે બનાવી ખાવાની વાનગી છે. પાલક અને ચીઝમાં મા માેમાેસ ને ઇન્ડિયન સ્વાદ આપ્યાે છે. Ami Adhar Desai -
કાદાં-બટાકા ભજીયા પ્લેટર
#indiaભજીયા એક બહુ જ લાેકપિ્ય ફરસાણ છે. બધા જ ઘરાે મા બનતા જ હાેય છે અને નાના-માેટા સૈને પિ્ય હાેય છે. ગમે ત્યારે પણ બનાવી ને ખાવીની મજા આવે એવી વાનગી છે. આજે અહિ મે કાંદાની રીંગ જેવા ભજીયા બનાવ્યા છે. Ami Adhar Desai -
કંદ રતાળુ પહાડી ટીક્કા
#એનિવર્સરી#સ્ટાર્ટર#ફરાળીકંદ અને રતાળુ ને કોથમીર ફૂદીના ની ચટણી માં મેરીનેશન કરી ને ટીક્કા બનાવ્યા છે.. જનરલી લીલોતરી મેરીનેશન માં પનીર પહાડી ટીક્કા રેસ્ટોરન્ટમાં મળતા હોય છે એમાં વેરીએશન કરીને મેં કંદ અને રતાળુ (શકકરિયા) ના ટીક્કા બનાવ્યા છે. જે ફરાળ માં પણ ખાઈ શકાય. Pragna Mistry -
તળેલું રતાળુ (Fried Ratalu Recipe In Gujarati)
તળેલું રતાળુ શ્રીનાથજી નું famous street food છે. મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. ઉપવાસમાં પણ તમે બનાવી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ધોની નું બતાડો ઓપન ક્રિસ્પી અને સોફ્ટ લાગે છે. Priti Shah -
કાેન (મકાઈ) કિ્સ્પી મસાલા
#indiaબહુ સરળ અને થાેડા જ સમય મા બની જતી વાનગી છે. બાળકાે ને કંઇક નવું બનાવી આપવા માટે બેસ્ટ વાનગી છે. સ્ટાટર મા પણ લઇ શકાય એવી છે. નાના-માેટા બધા ને પસંદ આવશે. Ami Adhar Desai -
યમ થેપલાં(thepla recipe in Gujarati)
#સુપરશેફ2#પાેસ્ટ૧ગુજરાતીઓ ના માનીતા થેપલાં.મે રતાળુ કંદ ના સ્વાદિષ્ટ થેપલાં બનાવ્યા છે. તમે પણ જરૂર થી બનાવજો. Ami Adhar Desai -
બ્રોકોલી પરાઠા
#હેલ્થી#indiaબ્રોકોલી ખૂબ જ હેલ્થી છે, વિટામિન, ફાયબર થી ભરપૂર હાેય છે. કેન્સર સામે પણ રક્ષણ કરે છે, બલ્ડ સુગરને બરાબર રાખે. ખાેરાકમા લેવું ખૂબ જ જરુરી છે. અહીં બ્રોકોલીના પરાઠા બનાવ્યા છે. Ami Adhar Desai -
રતાળુ પૂરી (Purpal Yam Fritters Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiરતાળુ ની પૂરી Ketki Dave -
વડા પાંવ(vada pav recipe in Gujarati)
#માઇઇબુક #વડા પાંવ એ બધા ને બવ જ ભાવે છે મારા બેવ છોકરા ને બવ જ ભાવે છે એટલે માં ઘરે ટ્રાય કયૉ પણ બવજ ટેસ્ટી બન્યા Heena Upadhyay -
રતાળુ પૂરી (Purpal Yam Fritters Recipe In Gujarati)
#FFC3#cookpadindia#cookpadgujaratiWeek 3રતાળુ પૂરી Ketki Dave -
ભજીયા (Bhajiya Recipe in Gujarati)
#MW3 શિયાળામાં ખૂબ જ સરસ કંદ મળે છે મેં તેનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી ભજીયા બનાવ્યા છે. Arti Desai -
બટાકા વડા (Batata Vada Recipe in Gujarati)
#trend2બટાકા વડા એક બહુ જ પ્રખ્યાત ફરસાણ છે જેને કોઈ ઓળખાણ ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત ના બટાકા વડા એ સિવાય પણ એટલા જ પ્રખ્યાત છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ના બટાકા વડા ની બનાવાની વિધિ થોડી જુદી હોય છે. પરંતુ મુખ્ય ઘટક તો બટાકા જ રહે છે.આજે આપણે મહારાષ્ટ્ર ના બટાકા વડા ની રીત જોઈસુ જે વડા પાવ માં પણ વપરાય છે અને એમ પણ ખવાય છે. Deepa Rupani -
-
રતાળુ ચિપ્સ.(Purple yam Chips recipe in Gujarati)
#FFC3 મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધિયુ,ઉબાડીયુ કે કંદપુરી બનાવવા માટે થાય છે. રતાળુ એક જાંબલી રંગ નું કંદમૂળ છે. તેનો ઉપયોગ કરી રતાળુ ચિપ્સ બનાવી છે. તે લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સ્વાદિષ્ટ લાગે છે. ખૂબ જ ઝડપથી બની જતી હેલ્ધી વાનગી છે. Bhavna Desai -
મગના ઢાેસા
#હેલ્થી#indiaઆ એક ઢાેસાની હેલ્થી રેસીપી છે. એકદમ સરળ અને હેલ્થી છે,જે વિટામિન અને પ્રોટીન ભરપૂર છે. તમે આને ડાઇટ રેસીપીમા પણ લઇ શકાે છાે. નાના બાળકાે ને ટિફિન મા પન આપી શકાય છે. Ami Adhar Desai -
રતાળુ નું શાક
#લોકડાઉનહાય ફ્રેન્ડ્સ રામનવમી નજીક છે તો રતાળુ તો ઇઝીલી મળી જતા હોય છે તો ચાલો આપણે રામ નવમી સ્પેશિયલ શાક બનાવિશું જે ખૂબ જલદીથી બની જાય છે અને lockdown ચાલી રહ્યું છે તો ઘરમાં બધી સામગ્રીથી મળી જાય તેવી સામગ્રી માંથી બનતી ખૂબ જ જલ્દી બની જાય તેવી રેસીપી રતાળુ નું શાક બનાવવાની ટ્રાય કરીએ. Mayuri Unadkat -
બટાકા વડા(bataka vada recipe in gujarati)
અત્યારે ચોમાસાના સમયમાં બટેકા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે બાળકોને પણ ખુબ જ પ્રિય હોય છે. Ankita Solanki -
સરગવાની શીંગનું શાક
#જૈનસરગવાે શરીર માટે ખૂબ જ ગુણકારી છે. તેનાે ઉપયાેગ શરીર માટે અમૃતસમાન છે. અહિ કાંદા-લસણ વગર શાક બનાવ્યું છે. Bhavna Desai -
રતાળુ ચિપ્સ (Ratalu /Purple Yam Chips Recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati રતાળુ જાંબલી રંગનો એક કંદમૂળ નો પ્રકાર છે. જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધીયું, કંદ પૂરી કે ઉંબાડીયા બનાવવામાં વધારે કરવામાં આવે છે. આ રતાળુ માંથી મેં ફરાળી ચિપ્સ બનાવી છે જેને આપણે કોઈપણ ઉપવાસ માં ફરાળ તરીકે ખાઈ સકીએ છીએ. આમ તો ફરાળ માં બટેટાની ચિપ્સ અને વેફર વધારે ખવાય છે. પરંતુ રતાળુ ની ચિપ્સ નયનરમ્ય તો છે જ સાથે સ્વાદિસ્ટ પણ એટલી જ લાગે છે. Daxa Parmar -
રતાળુ પૂરી (Purple Yam Fritters Recipe In Gujarati)
#FFC3#cookpadindia#cookpad_gujratiરતાળુ પૂરી એ સુરત નું પ્રચલિત સ્ટ્રીટ ફૂડ છે જે કંદ પૂરી ના નામ થી પણ ઓળખાય છે. સુરત ફક્ત હીરા ના વેપાર માટે જ જાણીતું નથી પરંતુ ગુજરાત ના ફૂડ કેપિટલ તરીકે પણ ઓળખાય છે. સુરત ની ઘણી વાનગી પ્રચલિત છે જેમાંની રતાળુ પૂરી એક છે. આમ તો રતાળુ ના ભજીયા ક છે પણ પૂરી ની જેમ ફુલતી હોવાને લીધે રતાળુ પૂરી કહેવાય છે. Deepa Rupani -
-
ભાખરવડી
#flamequeens#તકનીકએક જલ્દી બની જતી અને નાના માેટા સૈવને પસંદ આવે એવી વાનગી છે. આને તમે નાસ્તામાં લઇ શકાે અને લાંબા સમય સુધી સ્ટાેર પણ કરી શકાે છાે. Ami Adhar Desai -
રતાળુ ચિપ્સ (Purple Yam Chips Recipe In Gujarati)
#FFC3Week3 રતાળુ ઔષધીય ગુણો ધરાવતું જમીનમાં થતું એક કંદમૂળ છે...જે એન્ટિઓક્સિડન્ટ છે...પોટેશિયમ અને વિટામિન "C" થી ભરપૂર અને કેન્સર, ડાયાબીટીસ, હૃદય રોગ જેવી બીમારી માટે ઉત્તમ ઔષધ છે... Sudha Banjara Vasani -
બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
#trend2#બટાકા વડા#Batata vadaબટાકા વડા ગુજરાતીઓ ની સૌથી ભાવતી વાનગી છે જેને બટેટા ના ભજીયા પણ કહેવાય છે. બટાકા વડા એક મસાલે દર અને ચટપટી વાનગી છે. અને આ જ બટાકા વડા મહારાષ્ટ્રમાં લોકો પાઉં સાથે ખાવા નું પસંદ કરે છે .જેથી તે વડાપાઉં ના નામે ઓળખાય છે.પણ ગુજરાતી લોકો બટાકા વડા ને ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ગુજરાત ના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ બટાકા વડા. Chhatbarshweta -
-
અંડા ખીમા ઓમલેટ બગઁર
#flamequeens#ફ્યુઝનવીકઅહિ અંડાને થાેડું ઇટાલીયન સ્વાદમાં ફ્યુઝન કયુઁ છે જે સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આજકાલ બાળકાેને આવા જંક ફૂડ ખૂબ જ ભાવે છે તાે તમે થાેડું આવી રીતે હેલ્થી બનાવીને આપી શકાે છાે. બનાવતા પણ ઓછાે સમય લાગે છે. Ami Adhar Desai -
બટાકા વડા #ગુજરાતી
ગુજરાતી ઓ ફરસાણ ખાવા માટે પ્રખ્યાત છે. અને વરસાદ ની સીઝનમાં તો ભજીયા, ગોટા, બટાકા વડા. વગેરે દરેક ના ઘરમાં બને જ છે. તો ચાલો વરસાદ પડે છે તો બટાકા વડા ખાઈ લઈએ... Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ