રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પ્રથમ લીલી ચા ના પાંદડા તોડી સાફ કરી તે આદુ ફોડીનાના પાંદડા ઉમેરીને મિકચર માં ક્રશ કરવાનું ત્યાર બાદ જે પેસ્ટ બને તેને પાણીમાં નાખી થોડી વાર પલળવા દેવી. ત્યાર બાદ ચોખ્ખી ગરની વડે ગાળી લેવુ.
ત્યારબાદ જરૂર પુરતો ગોળ નો ભૂકો અને લીંબુ- સંચળ ઉમેરી ગરનિ વડે ગાળી લેવું અને ઠંડુ કરવા થોડી વાર ફ્રીઝ માં રાખી ત્યા બાદ સર્વ કરવું.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચા
#goldenapron3#week9#TEA સવાર ઊઠી ને દરેક ને ધેર ચા બનતી હોય છે, ચા પીવા થી કામ માં મન લાગે, શરદી, તાવ માં પણ ચા આપણા માટે સારી હોય છે. Foram Bhojak -
-
આદુ લીંબુ સરબત
#goldenapron3#week6આદુ ના ઘણા ફાયદા છે આદુ મસલ્સ ને મજબુત બનાવે છે.આદુ ખાવાથી કોલેસ્ટ્રોલ ની તકલીફ પણ દુર થાય છે અને તેનાથી હાર્ટ ને લગતી બીમારી થી દુર રહી શકાય.આદુ ખાવાથી ફેટ બર્નિંગ પ્રોસેસ પણ જલ્દી થાય છે.આદુ કાર્બોહાઈડ્રેટ થી ભરપુર હોય છે જેથી શરીર ની અશકિત દુર થાય છે.આદુ એસીડિટી માં પણ રાહત આપે છે.આદુ થી ત્વચા ને લગતા રોગ માં ફાયદો થાય છે. ભોજન માં આદુ સામેલ કરવાથી બ્લપ્રેશર માં રાહત મળે છે.આદુ ઇન્ફેક્શન સામે લડવામાં શકિત આપે છે.બાળકો ને ખાવું નથી ગમતું પણ આપણે એને ખાવાં પીવાની વસ્તુ માં આપી તો બહુ પ્રેમ થી ખાઈ લે છે આજે એવી જ એક રેસિપી લાવી છું જે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Suhani Gatha -
-
ચા
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના કાઠિયાવાડ માં દરેક ઘરમાં પીવાતો લોકપ્રિય વસ્તુ છે અને અને તે દિવસમાં ત્રણ વખત પીવાતો પીણું છે અમુક લોકોને તો સવારે ઉઠ્યા પછી તરત જ ચા પીવાની આદત હોય છે અને ચા પીવે તો જ કામની શરૂઆત કરતા હોય છે તો ચાલો છો ચા બનાવવાની સાચી અને સરળ રીત#goldenapron3#week9# Tea Khyati Ben Trivedi -
-
-
-
શેરડી નો રસ(sherdi no ras in Gujarati)
આજે ટેસ્ટ કરો નવો સ્વાદ. ગોળ માંથી બનેલો લીલી ચા એટલે કે લેમન ગ્રાસ વાળો અસલ શેરડીનો રસ#માઇઇબુક# રેસિપી નં 23#sv.I love cooking. Jyoti Shah -
-
મસાલેદાર ચા
#માસ્ટરક્લાસ Week1_Recipi1 _ ચા પીવાની તો જ મજા આવે જો મસાલો સરસ હોય. તો આજે ચા અને મસાલો બનાવી. Bansi Kotecha -
-
-
-
-
મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati)
#ટીકોફી#એપ્રિલ આપણા ગુજરાતમાં ખાસ કરીને ચા સાથે જ સવારની શરૂઆત થતી હોય છે. અને આખા દિવસમાં પણ ત્રણથી ચાર વખત સામાન્ય રીતે પીવાય જતી હોય છે. ચામાં પણ વિવિધતા હોય છે કોઈ એકલા દૂધની બનાવે, તો કોઈ મસાલાવાળી બનાવે, કોઈ એકલી આદુની બનાવે, તો કોઈ એકલી એલચીવાળી બનાવે, કોઈ સૂંઠ પાઉડર નાખીને બનાવે તો ચાલો આજે આપણે જોઈએ મસાલેદાર ચા.......... Khyati Joshi Trivedi -
-
-
-
લીંબુ,મધ, આદુ નું શરબત
#goldenapron3#week5 #પઝલ-હની,લેમન. ગોલ્ડન અપ્રોન પઝલ ના મુખ્ય ઘટક હની,લેમોન લીંબુ આદુ,અને મધ ને લઇ ને મેં શરબત બનાવ્યું છે . ટેસ્ટ માં પણ બેસ્ટ અને એનર્જી ડ્રીંક છે તો ગરમી ની શરૂઆત માં આ શરબત ફાયદાકારક છે. Krishna Kholiya -
-
-
-
લીલી ચા ફુદીના શરબત (Green Tea Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpad#cookpadgujrati#cookpadindiaલીલી ચા આપણા શરીર ની વધારાની ચરબી ને બાળવા મા ખુબ જ મદદરૂપ થાય છે.જયારે ફુદીનો આપણી પાચન શક્તિ વધારવામા મદદ કરે છે. Bhavini Kotak -
-
ફુદીનાની મસાલેદાર ગોળની ચા
#ટીકોફી આજે મેં ખાંડને બદલે સફેદ ગોળનો ઉપયોગ કરીને ગોળની ચા બનાવેલી છે અને સાથે સાથે આદુ, ફુદીના અને ઘરનો બનાવેલો ચાના મસાલાથી મસાલેદાર ગોળની ચા બનાવેલ છે. Bansi Kotecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10548564
ટિપ્પણીઓ