રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ગુંદ અને તીખાને ધી માં સાંતડવા ત્યારપછી બીજા બાઉલમાં કાઢી લેવા ત્યારબાદ ધઉના લોટને ધી માં સેકવા, લોટ બદામી કલરનો થાય ત્યા સુધી સેકવો, ત્યારબાદ તેમાં ગુંદ, તીખા, ટોપરાનું ખમણ, સુવાદાણા, કાટલાનો મસાલો, બદામ કાજુ મીક્ષ કરી સરખું મિશ્રણ કરી લાડુ પણ વાળી શકાય તથા એક ડીસમાં પીસ પણ કરી શકાય આવી રીતે હેલ્દી કાટલુ તૈયાર કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગુંદર પાક(Gundar Paak Recipe in Gujarati)
#GA4#week15ગુંદર પાક ખાવાથીધાના દુઃખાવામાં રાહત રહે છે. સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.pala manisha
-
હેલ્થી કાટલુ
#ગુજરાતી#હેલ્થીકાટલુ જે સ્ત્રી ને ડિલિવરી આવી હોય તેના માટે ખૂબ જ હેલ્થી છે. એક મહિના સુધી સારું રેય છે. કમરના દુખાવામાં રાહત મળે છે.પુરુષ પણ ખાય સકે છે પણ પુરુષ માટે બનાવો તો ગુંદર ને ઘી મા તળી ને લેવા નો.સ્ત્રી માટે બનાવો તો ગુંદર નો પાવડર કરી ને લેવાનો Daya Hadiya -
-
-
-
-
-
-
-
-
મેથી પાક(Methi pak Recipe in Gujarati)
#MW1#post-1મેથી મા આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન કે હોય છે. શિયાળામાં બહુ જ ફાયદો થાય છે. ડાયાબિટીસ ના દર્દી માટે બહુ જ લાભદાયી છે. Avani Suba -
-
લાપસી(Lapsi Recipe In Gujarati)
#GA4#week15#jaggery#ઘંઉનો શીરો#ગોળ ખાવાથી આયર્નનો ઉણપ દૂર કરે છે અને હાડકાં મજબૂત રહે છે. પાચનક્રિયા સુધારે છે. સ્ત્રીઓ માટે ગોળ ખાવો ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. anudafda1610@gmail.com -
-
ધુધરા (Ghughra Recipe In Gujarati)
#કુકબુક દીવાળી સ્પેશયલ# દીવાળી આપે એટલે ધુધરા બને આપણી દીવાળી તેના વગર અધુરી..... Chetna Chudasama -
-
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
#MW1#Gundarpak#winter2020 શિયાળાની સિઝનમાં ગુંદરપાક ખૂબ જ ગુણકારી વસાણું છે. દેશી ગુંદ માંથી બનાવવામાં આવતો ગુંદર પાક ખૂબ જ પૌષ્ટિક અને શરીર માટે ફાયદાકારક હોય છે. ગુંદર પાક એક શિયાળુ વાનગી છે જેમાં ઠંડી ની સામે રક્ષણ આપતા ઓષડીયા ઉમેરવામાં આવે છે. શિયાળામાં ગુંદરપાક ખાવાથી શરીર પુષ્ટ બને છે અને હાડકા અને માંસપેશીઓ પણ મજબૂત બને છે ડિલિવરી પછી માતાને ગુંદરપાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ગુંદર પાક દેશી ગુંદ, ઘઉંનો લોટ, ડ્રાયફ્રુટ, કોપરુ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ ડીસને હેલ્ધી બનાવવા માટે તેમાં ખાંડ ના બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આ શિયાળાની સ્પેશ્યલ પૌષ્ટિક વાનગી બનાવી એ. Asmita Rupani -
-
રાગી ની રાબ (Ragi Raab recipe in Gujarati)
#MW1 રાગી એટલે કે નાચણીમાં પ્રોટીન અને લોહતત્વ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. સારા પ્રોટીનવાળો ખોરાક લેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બાળક જ્યારે નાનું હોય ત્યારે તેના શરીરના વિકાસ માટે પ્રોટીન ઘણું અગત્યનું હોય છે તેથી નાના બાળકોના ખોરાકમાં રાગી નો ઉપયોગ વધુ કરવામાં આવે છે. રાગી ને લીધે રોગ પ્રતિકારક શક્તિ તો વધે જ છે તેની સાથે તે ડાયાબીટીસને પણ કંટ્રોલમાં રાખે છે તેમાંથી કેલ્શિયમ પણ સારું મળે છે જેથી હાડકા પણ મજબુત બને છે. તેમાંથી ફાઈબર પણ સારું મળે છે. શિયાળાની સિઝનમાં રાગીની સૂંઠ અને અજમા વાળી ગરમ-ગરમ રાબ પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ઠંડી સામે પણ રક્ષણ મળે છે. Asmita Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10572907
ટિપ્પણીઓ