બીટરૂટ કબાબ વિથ બેસન ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
આ રેસીપી માં થોડું ફ્યુઝન કર્યું છે. કબાબ ફાફડા ચટણી જોડે સર્વ કર્યા છે. પહેલા બીટ, ગાજર,લાલ કેપ્સીકમ, પરપલ કૅબેજ ના નાના ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરો.પછી તેલ મૂકી હિંગ નાખી ક્રશ કરેલા વેજિટેબલ નાખો. એક થી બે મિનિટ સાંતળો.
- 2
પછી બધા મસાલા અને ક્રશ કરેલું પનીર નાખો.૧ ચમચો બ્રેડ ક્રમ્સ પણ નાખો.ફરી ૧ થી ૨ મિનિટ મિક્સ કરી સાંતળો
- 3
બધું બરાબર મિક્ષ થાય અને સોફ્ટ બાંધેલો લોટ થાયએવું મિક્સર થાય એટલે ગેસ બંધ કરી થોડું ઠંડુ થવા દો.
- 4
થોડુ ગરમ હોય એટલે હાથેથી મિક્સ કરી જે શેપ ગમે એ શેપ બનાવો. બ્રેડ ક્રમ્સ થી કોટ કરી તેલ માં શેલો ફ્રાય કરી લો. (ડીપ ફ્રાય પણ કરાય.). બંને બાજુ બરાબર સેકી લો. એક પ્લેટ માં કાઢો. આ શેપ ના ૭નંગ બને છે.
- 5
હવે બેસન ચટણી માટે એક બાઉલ લઈ એમાં ચના નો લોટ,પાણી,હળદર, મીઠું,ખાંડ, લીંબુ ના ફૂલ લઇ પાતળું ખીરું બનાવો
- 6
પછી તેલ લઈ ગરમ થાય એટલે રાઈ નાખો. પછી હિંગ, લીલું મરચું કાપીને અને લીમડો નાખો. હલાવો. અને ખીરું નાખો.થોડીવાર જાડુંના થાય ત્યા સુધી થવા દો. પછી ગેસ બંધ કરો. એને ચાળણી થી ગાળી લો. એક ચટણી અને જે વઘાર નો ભાગ છે એને અલગ રાખો.
- 7
એક સર્વિગ પ્લેટ લઈ એમાં વચ્ચે પહેલા ચટણી મુકો.ઉપર કબાબ મુકો. ફરી ચટણી મૂકી ફરી કબાબ મુકો. જમણી બાજુ મેયોનીસ થી ડિઝાઇન બનાવો. ઉપર કેપ્સિકમ અને પર્પલ કૅબેજ મુકો. નીચે જે વઘાર નો ભાગ હતો એ મુકો. ડાબી બાજુ બારબેક્યુ સોસ થી ડ્રોપ કરો. ઉપર ચટણી નું ડ્રોપ કરો.. ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મૅક્સિકન ફ્રાઈડ રાઈસ
#ઇબુક#Day-5બચેલા (leftover) બાસમતી ભાત માં થી બનાવેલુ મૅક્સિકન સ્ટાઈલની ફ્રાઈડ રાઈસ. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
મીક્ષ વેજ મેયોનીઝ સલાડ (Mix Veg Mayonnaise Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમીક્ષ વેજ મેયોનીઝ સલાડ કોલસ્લો સલાડ Ketki Dave -
-
બેસન પોળી
#ચણાનોલોટ/બેસનમાંથીબનતીવાનગીખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પોળી નુ પૂરણ ૧૫-૨૦ દિવસ સુધી સંગ્રહ કરી શકો છો. Purvi Modi -
કશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aaloo recipe in gujarati)
#લન્ચ #પોસ્ટ૨ #goldenapron3 #વીક૧૧ #પોટેટો Harita Mendha -
-
-
-
-
ગુજરાતી ખાટ્ટા ઢોકળા વિથ સ્પેશિયલ ગ્રીન ચટણી(Gujarati Khatta Dho
#ટ્રેડિંગ#week૨#ગુજરાતી_ખાટ્ટા_ઢોકળાં_વિથ_સ્પેશિયલ_ગ્રીન _ચટણી ( Gujarati Khatta Dhokla Recipe in Gujarati) આ ખાટ્ટા ઢોકળાં એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે. આ ઢોકળાં તો હવે લગ્નપ્રસંગ માં પણ લાઈવ ઢોકળાં તરીકે સર્વ થાય છે. મે અહી ઘર ની ઘંટી માં દળેલો ઢોકળાં નો લોટ લીધો છે. આ ઢોકળાં સાથે મે બે પ્રકાર ની ચટણી બનાવી છે એક તો લસણ - ટામેટા ની ચટણી ને બીજી સ્પેશિયલ ઢોકળા માટેની ગ્રીન ચટણી..આ ગ્રીન ચટણી માં મય ઢોકળા નો ઉપયોગ કરી થોડી ઘટ્ટ ચટણી બનાવી છે. મારા બાળકો ના અતિ પ્રિય છે આ ઢોકળાં. Daxa Parmar -
-
-
ભજીયા વિથ ચટણી
#ટ્રેડિશનલ ગુજરાતી હોય અને ભજીયા ના ખાય એવું બને નહીં. ગુજરાતીઓ નું જમણવાર ભજીયા વગર અધૂરું છે. અને બાળકો ને ખાસ બટાટાની કાતરી ના ભજીયા પસંદ હોય છે અને હા જો ભજીયા સાથે ખજૂર આમલીની ચટણી હોય તો ભજીયા ખાવાની મજા કંઈક જુદી જ હોય છે. Kala Ramoliya -
બીટરૂટ સાબુદાણા ખીચડી
#ઇબુક#Day13સાબુદાણા ખીચડી.. ની નવીનતમ સ્વાદિષ્ટ હેલ્થી રેસિપી..લોકપ્રિય પંરપરાગત ફરાળી સાબુદાણા ખીચડી, દૂધી સાબુદાણા ખીચડી, ફુદીના સાબુદાણા ખીચડી નો સ્વાદ માણો હશે.. હવે બનાવો અને માણો..બીટરૂટ ફેલ્વર ની સાબુદાણા ખીચડી. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
મીક્ષ વેજીટેબલ મુઠીયા (Mix Vegetable Muthiya Recipe In Gujarati)
#Immunityમીક્ષ વેજીટેબલ મુઠીયાHai apna Dil ❤ To Aawara Mix Vegetables Muthiya Pe Aayega..... ફરી ૧ વાર આટલા બધા શાક ના ફાયદા લખવા બેસું તો નિબંધ લખવો પડે... એટલું જરૂર થી કહીશ કે ૧ તો આટલા બધા શાક ના ફાયદા અને ઉપર થી મુઠીયા સ્વરૂપે.... વાહ ભાઇ વાહ...💃💃💃તાક્ ......💃💃ધિના..💃💃. ધિન💃💃 Ketki Dave -
-
-
More Recipes
ટિપ્પણીઓ