રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ અને ચણા ની દાળ ને 5-6 કલાક માટે પલાળી રાખો. તેને મીકસ માં આદુ મરચાં ની પેસ્ટ,કોથમીર નાખી ને મગ ને ચણા ને માપસર પાણી લઈ ને વાટી લો. તેમાં મીઠું, મીઠો સોડા નાખી હલાવી લો.5 મીનીટ પછી ઈ નો નાખી હલાવી ને 15 મીનીટ સુધી ઢાંકી ને રહેવા દો.
- 2
એક કઢાઈ માં તેલ મૂકી ને જીરૂ,રાઈ,ચણા ની દાળ ઉમેરીને તેને સાંતળો. તેમાં ડુંગળી ઉમેરી લો ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં બઘાં મસાલા ઉમેરીને બરાબર મીકસ કરીને તેમાં બાફેલા બટાકા ઉમેરી લો. બરાબર મીકસ કરીને તેમાં કોથમીર ઉમેરીલો. મસાલો તૈયાર છે
- 3
નોનસ્ટીક તવી પર તેલ લગાવી ને તેની પર ખીરું પાથરી લો. તેને 2 બાજુ શેકી લો. ઢોસા ની અંદર મસાલો મૂકી લો.તૈયાર છે મગ ના મસાલા ઢોસા. ઢોસા ને નાળિયેર ની ચટણી સાથે લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગ ના ઢોસા
મગ માં ફાઇબર સારી માત્રામાં હોય છે.જે વજન ઘટાડવા માટે ઉપયોગી છે.#બ્રેકફાસ્ટ Rajeshree Shah (Homechef), Gujarat -
-
-
-
મૈસૂર મસાલા ઢોસા
#indiaઢોસા એ સાઉથ ઈન્ડિયન રેસીપી છે જે આપણા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે Sangita Shailesh Hirpara -
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB week7મગ ના ભરતા કહેવાય છે ને કે મગ સૂતેલા ને બેઠો બેઠા ને ચાલતો અને ચાલતા ને દોડતો કરે છે. મગમાં ઘણી તાકાત રહેલી છે. તેને અલગ અલગ રીતે રાંધી અને ખાઈ શકાય છે. પણ જો આવી રીતે રાંધશો તો નાના-મોટા સૌને ભાવશે એકદમ સ્વાદિષ્ટ લાગશે. Varsha Monani -
-
મગ ની દાળ ના મૈસૂર ઢોસા (Moong Dal Mysore Dosa Recipe In Gujarati)
#week8 ચોખા ના ઢોસા તો બધા ખાતા હોય છે પરંતુ આજે હુ એકદમ્ હેલ્થી અને ટેસ્ટી મગ્ ની દાળ ના ઢોસા લાવી છું. તો ચાલો આજે આપડે શીખીયે. Mansi Unadkat -
-
-
-
-
મગ ની કઢી
#કઠોળ #મગ ની કઢી (ખાટાં મગ) પણ કહેવામાં આવે છેકાઠિયાવાડી સ્પેશલ ખાટાં મગ સાથે બાજરી નો રોટલો લીલાં લસણનો વઘાર કરવામાં આવે છે શિયાળામાં અને ચોમાસામાં ખવાય છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 માં મે મૈસુર મસાલા ઢોસા બનાવ્યા છે...મૈસુર મસાલા ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારત ની વાનગી છે..મોટાભાગે મૈસુર મસાલા ઢોસા માં ઘણી ઘટ્ટ એવી લસણ ની ચટણી ને બટાકા ના માવા માં મેળવી ને ઢોસા ઉપર સ્પ્રેડ કરવા માં આવે છે ..કર્ણાટક અને બેંગલુરુ માં આ ઢોસા ને કોઈ અલગ રીતે જ પીરસવામાં આવે છે .આજે મે મૈસુર મસાલા ઢોસા માં અલગ ટ્વીસ્ટ આપેલું છે... Nidhi Vyas -
-
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ, રોગી માણસને પણ હેલ્થી બનાવી દે છે. મગ પચવામાં હલકા અને કઠોળ નો રાજા પણ કહેવાય છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામીન ને ફાઇબર મળે છે.મગ ઈમ્યુનીટી વધારે છે. મગ નું સલાડ, સૂપ, ચાટ, ફણગાવી ને પણ ખવાય છે.મેં અહિયા મગ ને બાફી ને મુંગ મસાલા નું શાક બનાવ્યું છે. Helly shah -
-
-
-
મગ ના પરોઠા
#હેલ્થી ફાસ્ટફૂડ- મગ ખાવા માટે હેલ્થ માટે સારા છે,મગ મા પ્રોટીન પ્રમાણ સારૂ હોય છે, Tejal Hitesh Gandhi -
-
-
-
-
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa recipe in Gujarati)
#આલુ#goldenapron3#week21#dosaઆ ઢોસા બનાવવા માટે ન તો દાળ અને ચોખા પલાળવા ની જરૂર છે અને ન તો આથો લાવવાની પણ જરૂર નથી.તરત જ રવા નું ખીરુ બનાવી ને ઢોસા ઉતારી લેવા.તો કોઈવાર શાક બનાવવા ની કન્ફ્યુઝન હોય તો આ ઢોસા બનાવી શકો છો. Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10699146
ટિપ્પણીઓ