ઉગાડેલા મગ ના ઢોકળા

Bhavika Shrimankar
Bhavika Shrimankar @cook_8047200

ઉગાડેલા મગ ના ઢોકળા નાસ્તા માટે એક પેરફેક્ટ રેસિપી છે

#કઠોળ

ઉગાડેલા મગ ના ઢોકળા

ઉગાડેલા મગ ના ઢોકળા નાસ્તા માટે એક પેરફેક્ટ રેસિપી છે

#કઠોળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઢોકળા નો લોટ
  2. 1/2 કપદહી
  3. 3/4 કપઅડધા વાટેલા ઉગાડેલા લીલા મગ
  4. 1/2 કપધોઈ ને જીની સમારેલી પાલખ
  5. 1 ચમચીવાટેલા આદુ મારચા લસણ ની પેસ્ટ
  6. 1 ચમચીખાવાનો સોડા (ઇનો)
  7. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળા ના લોટ ને આખી રાત દહીં અને હલકું ગરમ પાણી સાથએ ભીંજવી ને રેડી કરો

  2. 2

    સવારે ઢોકળા ના લોટ માં ઉઘાડેલા મગ, પાલક,આદુ માર્ચ લસણ ની પેસ્ટ, ઉમેરો

  3. 3

    સરખું હલાવી ને મીઠું અને સોડા ઉમેરો અને સરખું ફીનો

  4. 4

    હાર્ટ શેપ નું એક કૅકે ટીન માં તેલ લગાવી ખીરું ઉમેરો

  5. 5

    15 મિનિટે માટે બાફી લૈ જેમ ઢોકળા બનાવીએ એમ

  6. 6

    ઠંડુ થઈ એટલે કૅકે ટીન માંથી હાર્ટ શેપ ના ઢોકળા થાળી માં કાઢો ઉપર થી તેલ રાય લીમડો હિંગ નું વઘાર કરો, કોથમીર અને ઉઘાડેલા મગ થઈ સજાવટ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika Shrimankar
Bhavika Shrimankar @cook_8047200
પર

ટિપ્પણીઓ

Similar Recipes