મેરી મેંગો કેક (Marie Mango Cake Recipe In Gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411

મેરી મેંગો કેક (Marie Mango Cake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨વયકિત
  1. ૧ પેકેટમેરી ગોલ્ડ બિસ્કિટ નુ પેકેટ
  2. ૧ વાટકીમેંગો નો જયુસ
  3. ૧ વાટકીદૂઘ
  4. ૧ પેકેટઇનો નુ પેકેટ
  5. 3 ચમચીખાંડ
  6. ૩,૪ બદામ, ચેરી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા મેંગો નો રસ કાઠી લેવો. ને બિસ્કિટ ને પીસી લેવા.

  2. 2

    પછી તેને મિક્સ કરી ને તેમા જરૃરિયાત મુજબ દૂધ નાખી ને મિક્સ કરવુ.

  3. 3

    પછી તેમા દળેલી ખાંડ ને, ઈનો પાઉડર નાખીને મિક્સ કરી ચપટી યલો કલર દૂધ મા ઓગારી ને નાખી ને લચકા જેવુ મિક્ષર કરી ને ઘી લગાવેલ સ્ટેન્ડ મા ભરવુ.

  4. 4

    હવે પીૃ હીટ કરેલ ઓવન મા 5થી 7 મિનિ ટ સુઘી બેક કરી ચેરી ને બદામ થઈ સૅવ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411
પર

ટિપ્પણીઓ

Similar Recipes