રાંધવાની સૂચનાઓ
- 1
રવો લઈ તેમાં દહી, મીઠું અને પાણી નાખી ખીરું બનાવી લેવું. ત્યારબાદ તેમાં ઇનો નાખી ફીણી લેવું. ઈડલી સ્ટેન્ડ માં ભરી નાની નાની ઈડલી ઉતારવી
- 2
હવે પેન મા તેલ મૂકી તેમાં ચણા દાળ, રાઈ, જીરું અને હિંગ નાખી ઈડલી નાખવી ત્યારબાદ સંભાર પાઉડર નાખી સરખું મિક્સ કરવું. અને ગરમ ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#Cookpadindia#cookpadgujaratiRava IdliMy ebookPost3 Bhumi Parikh -
રવા રાઈસ મસાલા ઈડલી
#Week13#goldenapron2 ઈડલી દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે. હવે તો ભારતમાં દરેક રાજ્યમાં બનાવવામાં આવે છે.આપણે વાત કરીશું કેરાલા રાજ્યમાં નાસ્તા અને બાળકોના ટીફીન બોક્સ માટે પણ બનાવવામાં આવતી મસાલા ઈડલી. જે ખાવામાં પાચક અને હેલ્ધી હોય છે.જે સાદી ઈડલી કરતાં થોડી અલગ છે. વર્ષા જોષી -
-
બાર્લી રવા ઈડલી
#હેલ્થીફૂડઈડલી..ભારતીય બ્રેકફાસ્ટ માટે નું પૌષ્ટિક ફાસ્ટ ફૂડ છે.. જે બનાવવા સરલ અને ટેસ્ટ માં સ્વાદિષ્ટ.એક નવીનતમ ઈડલી ની હેલ્ધી વાનગી..બાર્લી રવા ઈડલી...જવ અને રવો માં થી બનાવેલ સ્વાદિષ્ટ પૌષ્ટિક આહાર. Jasmin Motta _ #BeingMotta -
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#GA4#Week7રવો પચવામાં ખૂબ હલકો હોય છે. તેની અલગ અલગ વાનગીઓ બનાવી ને આપડે પચવામાં હલકી હોય એવી વાનગીઓ ની મજા માણી શકીએ છીએ... આજે મેં નાસ્તા માટે રવા ઈડલી બનાવી છે. ચાલો રેસિપી જોઈએ. Urvee Sodha -
-
-
-
-
-
-
-
-
રવા ઈડલી સાંભાર ચટણી (Rava Idli Sambhar Chutney Recipe In Gujarati)
આજે સાઉથ ઈન્ડિયન ડીનર નો પ્લાન છે..તો ઝટપટ બની જાય એવી રવા ઈડલી બનાવી દીધી,સાથે સાંબાર અને નાળિયેર ની ચટણી.. Sangita Vyas -
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
ઈડલી સાઉથની ફેમસ વાનગી છે અને તે જનરલ ની દાળ અને ચોખાને પીસીને બનાવાય છે પણ જો ઇન્સ્ટન્ટ બનાવી હોય તો રવા ઈડલી બેસ્ટ ઓપ્શન છે મેં પણ રવા ઈડલી બનાવી છે.#EB Rajni Sanghavi -
-
-
-
રવા ઈડલી સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
#EB એકદમ સ્પોન જી અને યમ્મી ઈટલી આવી રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ અને એકદમ સફેદ ઈડલી બનશે. Varsha Monani -
રવા ની ઇડલી અને સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11046763
ટિપ્પણીઓ