રાઈસ કટલેટ

Simran Chotrani
Simran Chotrani @cook_19485007

#ક્લબ

રાઈસ કટલેટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ રાઈસ
  2. ૧ સમારેલી ડુંગરી
  3. ૧/૨ ચમચી મરચું
  4. ૧/૨ ચમચી હરદર
  5. ૧/૨ ચાટ મસાલો
  6. બારીક કાપેલું કોથમીર
  7. ૩ ચમચા સુજી
  8. ૨ ચમચા કોનફ્લોર
  9. ૨ ચમચા લિબુ નો રસ
  10. સ્વાદ અનુસાર મીઠું
  11. ૨ લીલા મરચા બારીક કાપેલા
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ રાઈસ ને ૧ મોટા બાઉલ મા નાખી દો તેમા ડુંગરી,મરચું,મીઠું,લીલા મરચા,કોનફ્લોર, સુજી,ચાટ મસાલો લિબુ નો રસ,કોથમીર,હરદર બધી વસ્તુ નાખી દો.

  2. 2

    પછી બધી વસ્તુ ને મિકક્સ કરી રાઈસ ને લોટ ની જેમ બાંધી દો.

  3. 3

    તે લોટ માંથી લંબગોળ આકાર ના અથવા નાના બોલ્સ બનાવી તેને તેલ માં તાળી લો.

  4. 4

    હવે આ બોલ્સ ને સર્વિંગ પ્લેટ મા ટોમેટો સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Simran Chotrani
Simran Chotrani @cook_19485007
પર

ટિપ્પણીઓ

Similar Recipes