ગુજરાતી કઠી

Nilam Shah @cook_17832179
રાંધવાની સૂચનાઓ
- 1
છાસ અને ચણા ના લોટ માં પાણી નાખી બ્લેન્ડ કરી લો અને તેને ધીમા તાપે ઉકાળો. ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી હલાવો. એક વઘારીયા માં ઘી ગરમ કરી તેમાં મેથી અને અડદની દાળ નાખી, રાઈ, જીરૂ, લીમડાના પાન, સુકું મરચું,હીંગ અને તજ લવિંગ નાંખી વઘારને કઢી માં નાખી ૫ મિનિટ ઉકાળો.ઉપરથી કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#Kadhiગુજરાતીમાં કઢી ખીચડી સાથે પુલાવ સાથે અને ભાત લચકો દાળ સાથે ખવાય છે આ ખૂબ જ ખટમધુરી કઢી બધાને ભાવસે એવી હું આશા રાખું છું Sonal Doshi -
-
-
-
પુલીહોરા રાઈસ (ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન રાઈસ)
#સાઉથફ્રેન્ડ્સ, સાઉથ ઈન્ડીયન ડીસ માં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આજે મેં અહીં " પુલીહોરા" રાઈસ રેસિપી રજૂ કરી છે જે સાઉથ ઈન્ડીયન ટ્રેડિશનલ રાઈસ રેસિપી છે અને તેમાં ખટાશ માટે આમલીના પાણી નો યૂઝ થાય છે તેથી તે નો ટેસ્ટ ટ્રેન્ડી ટેન્ગી ,સ્પાઈસી અને ટેસ્ટી પણ છે😍👌 asharamparia -
ગુજરાતી દાળ
#દાળકઢીદાળ એ ગુજરાતી ખોરાકનો અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, શાક, દાળ, ભાત હોય છે. દાળ વિવિધ પ્રકારનાં કઠોળમાંથી બનતી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે ગુજરાતીનાં ઘરમાં વધારે તુવેરની દાળ ખવાય છે તો આજે હું મારા ઘરમાં બનતી રીત મુજબ તુવેરની ગુજરાતી દાળ બનાવવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1 આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
રોસ્ટેડ ચણા દાળ ચટણી
#ઇબુક#Day-૧૮ફ્રેન્ડ્સ, સાઉથ ઇન્ડિયન ડીશ માં અલગ-અલગ પ્રકાર ની ચટણી ઓ પીરસવામાં આવે છે. જેમાં ચણાની દાળ ની ચટણી પણ ખૂબ જ ફેમસ , હેલ્ધી, અને ટેસ્ટી છે. વળી, કોકોનટ અવેલેબલ ના હોય ત્યારે આ ચટણી ખૂબ જ સરળતાથી બનાવી સાઉથ ઇન્ડિયન ડીશ ની મજા માણી શકાય છે. asharamparia -
-
-
ચેટીનાદ કારા ચટની સ્ટફ્ડ ઈડલી (ટ્વીસ્ટેડ ઈડલી સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી)
#સાઉથફ્રેન્ડ્સ, ઈડલી ચટણી સાઉથ ઇન્ડિયન નો ફેવરિટ અને ફેમસ બ્રેકફાસ્ટ છે. મેં અહીં સાઉથ ઇન્ડિયન "ચેટીનાદ કારા" ચટણી ને ઈડલી માં સેટ કરીને એક ટ્વિસ્ટેડ ઈડલી બ્રેકફાસ્ટ તૈયાર કરેલ છે. જેને કોઇપણ ચટણી કે મીઠાં દહીં સાથે સર્વ કરી શકાશે. asharamparia -
-
-
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EBમોસ્ટલી અડદની દાળ વધારવામાં નથી આવતી નાગર બ્રાહ્મણ અડદની દાળ વધારવામાં આવે છે અને છાશમાં ચણાનો લોટ ની આંટી નાખી કરવામાં આવે છે.જેનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે.😋 @Darshcook_29046696Darshna Pandya -
-
ગુજરાતી ખાટી કઢી
#મિલ્કી #માઇલંચ #goldenapron3 week10 puzzle word - Curd, Haldi કઢી ઘણા બધા પ્રકારની બનતી હોય છે, આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી કઢી જે ખીચડી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
ગુજરાતી દાળ-ભાત
#કાંદાલસણ #goldenapron3#week12 #tomatoદાળ-ભાત ગુજરાતીઓની ફેવરિટ છે. આજે હું લઈને આવી છું ગુજરાતી દાળ એટલે ખાટી-મીઠી ટેસ્ટી..... જે અત્યારે lockdown ના સમયમાં બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે.. Kala Ramoliya -
-
-
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11186168
ટિપ્પણીઓ