ભુંઁગ્ળા બટાટાં

Priti Patel
Priti Patel @cook_19429870

ભુંઁગ્ળા બટાટાં

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામબટાટાં
  2. લસણ નિ ચટણી
  3. કોથમીર
  4. તળેલા ભૂંગળા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહલા ભુંઁગ્ળા ને તેલ મા તળી દેવા

  2. 2

    બટેટા ને બાફી ટૂકડા કરવા

  3. 3

    તેલ ગરમ કરી લસણ નિ લાલ તીખી ચટણી સેક્વૌ

  4. 4

    તેમા બાફેલા બટેટા ના ટૂકડા,મીઠું ઉમેરી સરસ મિક્સ કરવું

  5. 5

    ઉપર થી કોથમીર નાખી સજાવવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Patel
Priti Patel @cook_19429870
પર

Similar Recipes