લીલવા કચોરી

Priti Patel @cook_19429870
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી નો લોટ બંદવો
- 2
તુવેર દાણ ને ચીલી કટર મા કૃષ કરી દેવા
- 3
તેલ મૂકી તેલ,આદુ મરચાં નિ પેસ્ટ સેક્વી
- 4
તેમા ખાંડ,લીંબુ નો રસ,કોત્મિર,કાજુ ટૂકડા,મીઠું નાખી સરસ લચકા પાડતુ સેક્વુ
- 5
પુરી મા બ્ન્વેલૉ તુવેર નો માવો ભરી પોટલી નો આકર આપી તેલ માં ગુલાબી કર્લર મા ત્લવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલવા ની કચોરી
#goldenapron3#week1#Snack#ઇબુક૧#૨૦શિયાળા માં લીલવા એટલે કે તુવેર દાણા ખૂબ સરસ મળે છે. તેની જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવે છે એમાં પણ કચોરી એ ગુજરાતનો ખુબ જ ફેમસ ફરસાણ છે.ખાસ કરી ને ઉત્તરાયણ ના પર્વ માં લોકો આની મજા લે છે. આને ઘરે બનાવવું ખુબ સરળ છે.તે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. Chhaya Panchal -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
કચોરી નુ નામ સાંભળતા મોંમા પાણી આવી જાય છે Jenny Shah -
-
-
લીલવા કચોરી
#ગુજરાતી મજેદાર મસાલાથી ભરપૂર અને લહેજતદાર કચોરીનો એક એક ટુકડો તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે. Rani Soni -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #lilvakaxhori #winterkachori #Haretooverdanekikachori #us Bela Doshi -
-
લીલવા ની કચોરી
લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એક ફરસાણ છે.#શિયાળા Prerna Desai -
-
લીલવા કચોરી
#ઇબુક૧#૩૫#લીલવા કચોરી શિયાળામાં લીલોતરી શાક ભાજી મળી શકે નવી નવી વાનગીઓ બનાવી શકાય છે તો ચાલો આજે હું લાવી છું લીલવા કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
લીલવા+વટાણા ની મિક્સ કચોરી
#ડીનર#મારે લીલવા ના દાણા થોડા અને લીલા વટાણા પડ્યા હતા તો અને એનો યુઝ કરી ને મિક્સ માં કચોરી બનાવી. Vibhuti Purohit Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11222432
ટિપ્પણીઓ