વેજ પીઝ્ઝા પરાઠા

Ruchita Gaurang Trivedi @cook_19822753
રાંધવાની સૂચનાઓ
- 1
1.લોટ મા મીઠું અને તેલ નાખી લોટ બાંધી લેવો,
- 2
ડુંગળી,કેપ્સીકમ, ટમેટા ને ઝીણા સમારી તેમા ચીજ મીક્ષ હર્બ, ચલી ફ્લેગ ઉમેરવા,
- 3
તૈયાર કરેલ લોટ માંથી 1 સરખી 2 રોટલી વણી લેવી 1 મા પીઝા સોસ લગાવી તૈયાર કરેલ સ્ટફીગ પાથરવુ ઊપર સ્વાદ મુજબ મીઠું નાખવાનું 2જી રોટલી ની કીનારે પાણી ચોપડીને 1લી રોટલી પર ઢાંકી દો પછી કાંટા ચમચી વડે દબાવી સીલ કરીને પરોઠા શેકવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અમદાવાદી સીટીસી પરાઠા
#પરાઠાસીટીસી સેંડવિચ અમદાવાદની પ્રખ્યાત સેંડવિચ છે. પિઝા સ્ટાઈલની આ ઓપન સેંડવિચ ના પરોઠા એક સંપૂર્ણ આહાર છે. Leena Mehta -
-
ચીજ પિઝા
#ટિફિન #સ્ટારઆ ચીજ પિઝા બાળકોને ખુબ ભાવે છે. તો એમને લંચબોક્સમાં આપી શકાય છે. Pooja Bhumbhani -
-
-
-
-
-
-
-
વેજ. પરાઠા
#SFC અમારા ઘર પાસે એક પરાઠા શોપ છે, તયા નવીન નવીન પરાઠા બનતા હોય છે. આજે વેજ. પરાઠા તેમની રેસીપી મુજબ મેં બનાવ્યા છે ખૂબ જ સરસ બન્યા છે . Bhavnaben Adhiya -
-
-
-
-
-
પોપકોનૅ પરાઠા
રોજીંદા ીવન મા પરાછા બનાવી એ છે.જેમા આલુ પરાઠા ગોભી પરાઠા એ બધા ના જ ઘરે બનતા હોય અને આસાની થી મલતા હોવાથી ઘણી વાર મન નથી થતુ ખાવા નુ આજે મે પોપકોનૅ થી પરાઠા બનાવેલા છે કી્સ્પી બને છે.ખાવા મા પણ મજેદાર કંઇક નવુ કરવાની ટા્ય કરી છે. આશા છે કે તમને પણ ગમશે. Asha Shah -
-
પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#pizzaparotha#pizzaparotharecipeingujarati Unnati Bhavsar -
મીની પીઝા ઉત્તપમ
મીની પીઝા ઉત્તપમ તમે પહેલી થી બનાવી ને તૈયાર રાખી શકો છો જેથી પીરસતી વખતે ખાલી માઇક્રોવેવ માં ગરમ કરી પીરસવા ના રહે જેથી કિટી પાટી માં તમારો નાસ્તા માટે સમય ઓછો બગડે ને તમે તમારી પોતાની કિટી પાટી પણ એંજોય કરી શકો. Rupal Gandhi -
મકાઇ પીઝા વડા (Makai Pizza Vada Recipe In Gujarati)
#EB Week 9મકાઈ વડા માં પીઝા ટેસ્ટ અને પીઝા ની સામગ્રી લીધી છે. ખુબ સરસ બન્યાં છે. 👌👌👌👌ઓછી સામગ્રી મા બની જાય છે. Buddhadev Reena -
-
મિક્સ વેજ. પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#SFમિક્સ વેજ.પરાઠા એ સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે લગભગ બધે જ પરાઠા મળતા હોય છે ને બધા ને ભાવતા હોય છે. charmi jobanputra -
-
-
-
ચિકપીસ એન્ડ કોર્ન સલાડ (Chickpea And Corn Salad Recipe In Gujarati)
આ સલાડ મા પ્રોટીન થી ભરપુર છે અને હેલદી પન છે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે.1/2 #GA4#Week5 Aarti Dattani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11247890
ટિપ્પણીઓ