મિક્સ લોટ નાં અડદિયા

આ રેસિપીમાં બધા લોટ મિક્સ આવે છે જે લોકોને એકલો અડદ ના લોટ નો પાક નથી ભાવતો તેના માટે બેસ્ટ ઓપ્શન છે.
મિક્સ લોટ નાં અડદિયા
આ રેસિપીમાં બધા લોટ મિક્સ આવે છે જે લોકોને એકલો અડદ ના લોટ નો પાક નથી ભાવતો તેના માટે બેસ્ટ ઓપ્શન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બનાવવાની રીત એક તવીમાં પોણા ભાગનું ઘી ઉમેરો પછી તેમાં બધા જ લોટ મિક્સ કરો સ હવે તેને ધીમા તાપે શેકો પછી તેમાં કલર બદલાય ત્યાં સુધી શેકો થોડું બ્રાઉન થાય ત્યાં સુધી રાખવું પછી તેમાં બીજું ઘી ઉમેરો હવે તેમાં દળેલો ગુંદર મિક્સ કરો ગુંદર શેકાઈ જાય પછી ખારેક મિક્સ કરો
- 2
ખારેક અને ગુંદર એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે અંદર બધા મસાલા ઉમેરોખારેક અને ગુંદર એકદમ ઘીમાં બરાબર તળાઈ જાય પછી તેમાં બધા મસાલા ઉમેરો હવે હવે ગેસ બંધ કરી દેવો હવે ગેસ બંધ કરી અંદર કાજુના ટુકડા નાખી દેવા અને એલચી અને જાયફળનો પાવડર નાખવો બ ત્યારબાદ થોડું ઠંડુ થાય એટલે તેમાં દળેલી ખાંડ મિકસ કરવી ત્યારબાદ તેને થાળીમાં મૂકી દેવું ગુજર પછી તેના પર કાજુ બદામની કતરણ પાથરી દેવી કોપરાનું છીણ ભભરાવી દેવો મને મનગમતા આકારમાં પીસ પાડી દેવા આ શિયાળુ પાક દરરોજ બે પીસ ખાવાથી ખૂબ જ શક્તિ મળે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7અડદિયા શિયાળામાં બનતો વસાણું છે અને મીઠાઈ પણ છે વસાણા ન નાખો તો મીઠાઈ બની જાય અને શિયાળામાં લગ્ન પ્રસંગમાં અડદિયા ભોજન સમારંભમાં પણ હોય છે બે આજે બધા મસાલા નાખીને વસાણું બનાવ્યું છે જે શિયાળા માટે ખુબ જ healty છે Kalpana Mavani -
અડદિયા (Adadiya recipe in Gujarati)
અડદિયા શિયાળામાં ખવાતા એક વસાણા નો પ્રકાર છે જેમાં અડદનો લોટ અને અલગ અલગ પ્રકારના વસાણા તેમજ સુકામેવા ઉમેરવામાં આવે છે. મેં એની સાથે થોડો ચણાનો લોટ ઉમેર્યો છે. દરેક લોકોની અડદિયા બનાવવાની રીત અલગ અલગ હોય છે. કોઈ લોકો ચાસણી ઉમેરે છે, તો કોઈ એમાં દળેલી ખાંડ ઉમેરે છે, જ્યારે ગોળનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. મેં એને હેલ્ધી બનાવવા માટે ગોળનો ઉપયોગ કર્યો છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક આરોગ્યપ્રદ વસાણું છે જે દરેક ગુજરાતી ઘરમાં શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે.#VR#cookpadindia#cookpad_gu spicequeen -
અડદિયા પાક(Adadiya pak recipe in Gujarati)
#MW1આ અડદિયા મા વસાણા અને ખારેક અને ગુંદર નાખવામાં આવે છે જે હેલ્થ માટે ખૂબ જ સારા છે Kalpana Mavani -
મેથીપાક (Methipak recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં ગરમી અને શક્તિ આપનારી અલગ-અલગ ઘણી જ વાનગીઓ બનાવવામાં આવે છે. મેથીપાક એમાંની એક વસ્તુ છે જે અડદ, ચણા, ઘઉં અને મેથી ના લોટ માં અલગ અલગ પ્રકારના વસાણા, સુકામેવા અને ગોળ થી બનાવવામાં આવે છે. આ બધી જ વસ્તુઓ આરોગ્ય વર્ધક અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. શિયાળા દરમ્યાન મેથીપાક નું સેવન સવારે કરવામાં આવે તો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.#WM1 spicequeen -
અડદિયા પાક
#શિયાળાઅદડીયો પાક એ અધિકૃત ગુજરાતી મીઠાઇ છે, જે શિયાળામાં દરેક ઘરમાં તૈયાર છે. ઘી, શેકેલો અડદ નો લોટ, ખાસ મસાલા અને ખાંડની ચાસણીથી તૈયાર કરાય છે. Jasmin Motta _ #BeingMotta -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
Trending Recipeટ્રેન્ડિંગ વાનગીપોસ્ટ- 1 હજી શિયાળા નો ઠંડો પવન ફૂંકાય છે ત્યારે શરીરમાં ગરમી અને ઉર્જા આપનાર આ અડદિયા પાક રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી...સાંધાના દુઃખાવા માં રાહત આપે છે...જાન્યુઆરી ના એન્ડ સુધી આવા વસાણાં લેવા જરૂરી છે. Sudha Banjara Vasani -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
ખીર (Kheer Recipe In Gujarati)
#goldanapron3 #Week17'ખીર'એ પીત્તશામક,પૌષ્ટિક, ગરમીમાં પેટમાં ઠંડક આપનાર(દાહ મટાડનાર)એસીડીટી,અલ્સરમાં ખાસ ઉપયોગી ખોરાક પ્રભુજીને -માતાજીને નૈવેદ્ય-પ્રસાદ તરીકે ધરાવવામાં આવતી પરંપરાગત, પ્રાચીન સારા પ્રસંગે બનાવાતી અને ઓછી સામગ્રી થી ફટાફટ બનતી વાનગી છે જે હું આજે બનાવું છું. Smitaben R dave -
આરોગ્ય વર્ધક મેથી ના લાડુ (Healthy Methi Ladoo Recipe In Gujarati)
#VR#Winter vasana recipe#Cookpad#Cookpadgujatati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના ટકાવી રાખવા આપણે જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીએ છીએ વસાણા ના ઉપયોગથી શારીરિક કૌવત પ્રાપ્ત થાય છે અને આપણી તંદુરસ્તી જળવાઈ રહે છે તેને તે માટે મેં આજે આરોગ્ય વર્ધક મેથીના લાડુ બનાવ્યા છે Ramaben Joshi -
ગુંદર પાક
#ઇબુક૧#૧ગુંદર પાક એ શિયાળા નું વસાણું છે. કેહવાય છે કે આને ખાવા થી આખું વર્ષ શરીર માં કમજોરી આવતી નથી અને શરીર માં ગરમાહટ રહે છે. ગુંદર પાક મા ઘઉં નો લોટ, ગુંદર, અને ઘણા બધા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ થાય છે.તેને વધારે ગુણકારી બનાવવા માટે તેમાં ગોળ નો ઉપયોગ કરવામાં આવે છે. નાના બાળકો માટે આ ખૂબ જ હેલ્થી નાસ્તો ગણવામાં આવે છે. સવારે એક કટકો ગુંદર પાક ખવડાવવાથી બાળકો ને આખા દિવસ ના પોષકતત્વો મળી જાય છે. Chhaya Panchal -
-
-
અડદિયા (Adadiya Recipe in gujarati)
#CB7Week7#PGશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી માં વસાણા ખાવાથી શરીર માં ગરમાટો આવે છે. લોકો શિયાળા માં આદુ પાક, ગુંદર પાક , સાલમ પાક અને બીજા અનેક પ્રકારના વસાણાં બનાવે છે . શિયાળા માં વસાણા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Parul Patel -
-
એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક
#VR#Post4#MBR8#My best recipe of 2022 (E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીને રેસીપી બનાવવામાં આવે છે તેમાં આટલું પાક મેથીના લાડુ ગુંદર પાક અડદીયા વગેરે શિયાળુ વાનગી બનાવવામાં આવે છે એમાં મેં આજે એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક બનાવ્યો છે આ મારી બેસ્ટ અને સ્પેશ્યલ રેસીપી છે Ramaben Joshi -
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
-
મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
#MW1#ઈમ્મુનિટી_બુસ્ટર_રેસિપિસ એવું કહેવાય છે કે શિયાળા માં જેણે વસાણાં ખાધા હોય તેને ક્યારેય માંદગી ના આવે... આ પાકના સેવન થી તન મન ઉર્જા અને તાજગીનો અનુભવ કરે...છે... ખુબજ પૌષ્ટિક અને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે બળવર્ધક, યાદશક્તિ સતેજ કરે છે...સાંધાના દુઃખાવા માં રાહત આપે છે...આખો શિયાળો સવારના લેવામાં આવે તો આખા વર્ષ માટે નિરોગી રહેવાય છે... Sudha Banjara Vasani -
-
ઘઉંના કકરા લોટ નો શીરો (Ghau Na Lot No Shiro Recipe In Gujarati)
#india2020ઘઉંના કકરા લોટ નો શીરો આ વાનગી વિસરાતી છે પણ ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં ગુંદર પાક ખાવા માટે ખૂબ સારી સીઝન હોય છે અને બહેનોને કમરના દુખાવામાં ગુંદર ખૂબ જ ઉપયોગી છે તો આજે મેં ગુંદર કોપરું બત્રીસુ બધું જ મિક્સ કરીને સરસ મજાનો ગુંદર પાક બનાવ્યા છે Kalpana Mavani -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
ટ્રેન્ડિંગ માં અને શિયાળા માં ઘર ઘર માં ખવાતા અડદિયા એ સ્વાસ્થય માટે ખાવા એ સારા છે. શરીર ઠંડી સામે રક્ષણ મળેછે. તથા અડદ માં શક્તિ Krishna Kholiya -
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
શિયાળામાં મેથીપાક એ પુરાણું વસાણું છે અને મેથી ની સાથે બીજુ ઘણુ બધુ છે જે શરીર માં ગરમી આપે છે . Bindiya Prajapati -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7 અડદની દાળ શક્તિવધૅક છે.જેને આપણે દાળરૂપે સપ્તાહમાં એક વખત તો ખાઈએ જ છીએ.પરંતું શિયાળામાં તેનું પાકમાંરૂપાંતર કરી ખાવાથી રૂટીનમા ચેઈન્જ સાથે સાથે તેમાં આવતા ડ્રાયફ્રુટસના પણ ગુણો આપણા શરીરને શક્તિ,કેલરી અને વિટામિન્સ વગેરે પૂરા પાડે છે.જે શરીરની આખા વષૅની જરૂરિયાત પૂરી કરે છે. Smitaben R dave -
અડદિયા પાક (Adadiya Pak Recipe In Gujarati)
અડદિયા પાક મે ઠંડીની સીઝનમાં ખાવા માટે બનાવ્યા છે ખૂબ જ હેલ્ધી છે અને શરીરમાં ગરમાવો આપે છે Falguni Shah -
ગુંદર પાક(Gundar paak recipe in Gujarati)
#trend#ગુંદર પાક આ ગુંદર પાક શિયાળા નું સ્પેશિયલ વસાણું છે ગુંદરને શેકીને અથવા તરીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે ડીલેવરી બાદ મહિલાઓને આ ગુંદરપાક ખાવાથી કમરનો દુખાવો થતો નથી Kajal Chauhan -
More Recipes
ટિપ્પણીઓ (2)