રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ રીંગણા
  2. ૧૦૦ ગ્રામ ફણસી
  3. ૧૦૦ ગ્રામ વટાણા
  4. ૧૦૦ ગ્રામ વાલોડ
  5. ૫૦ ગ્રામ તુવેર
  6. 1દાડમ
  7. 1બટેટુ
  8. 1કેપ્સિકમ
  9. ૩ ટમેટા
  10. સો ગ્રામ લીલું લસણ
  11. ૧ નંગ લીલું મરચું
  12. 2નંગ ગાજર
  13. સો ગ્રામ કોબી
  14. ૫0 ગ્રામ ગરમ મસાલો
  15. મુઠીયા બનાવવા માટે
  16. ૫0 ગ્રામ મેથીની ભાજી
  17. સો ગ્રામ ચણાનો લોટ
  18. ૧૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ
  19. 1 ચમચીમીઠું
  20. 1 ચમચીહળદર
  21. અડધી ચમચી મરચું
  22. અડધી ચમચી ખાવાનો સોડા
  23. 1 ચમચીધાણાજીરૂ
  24. ૧ ચમચી ગરમ મસાલો
  25. ૧ ચમચી ખાંડ
  26. 5 ચમચીતેલ
  27. તળવા માટે તેલ
  28. 500ગ્રામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા જ શાકભાજીને સુધારીને વઘાર કરી દેવો

  2. 2

    મુઠીયા બનાવા માટે મેથી ની ભાજી ધોઈને લોટ અને મસાલો અને તેલ નાખી તેનો કઠણ લોટ બાંધો લોટ ને બહુ મશળવો નહીં એના ગોળા કરી તેલમાં તળી લેવા

  3. 3

    તળેલા મુઠીયાને સા ક માં નાખી એક સીટી વગાડી લેવી ઉપરથી લાલ મરચું અને તેલ ગરમ નાખી ગરમ ગરમ સર્વ કરો કાઠીયાવાડી દાડમ ઉપરથી નાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Sonal Ganatra
Sonal Ganatra @cook_17259102
પર

Similar Recipes